SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જું વળી ઓળીમાં શ્રીપાલરાજાને રાસ બધા સાંભળે છે, તેમાં વહાણમાં આઠ મુખવાળ મગર છ જોવાને બહાને ધવલશેઠે શ્રીપાલ મહારાજાને લાવ્યા છે, તે સમયે ધવલ શેઠના મલ– તીયાઓએ દેર કાપ્યા ને પિતે સમુદ્રમાં પડ્યા તે વખતે પણ જો સતાનું પદ યાદ આવ્યું. આ શું સૂચવે છે કે- ભાવ જીવન તેનામાં ઓતપ્રોત હતું. ઓળી કરવા સાથે તેમણે જે આ પદ યાદ કર્યું, તેની કિંમત ખરી રીતે વધુ ગણી, આવા સંસ્કારો દૃઢ કરવાની જરૂર છે! ઓળી તે જીવના જીવનમાં નાખવાના સંસ્કારે દાખલ કરે છે. પણ આ સ્થળે જે પદ બેલાણું, તેનામાં તે સંસ્કારે દાખલ થયા કે નહિ? તેની પરીક્ષા રૂપે છે. માટે શ્રેષ્ઠ છે. જડ જીવન આત્માને ભટકાવનારૂં છે તે આપણને નિશ્ચય થાય ત્યારે જ સમ્યકવ થયું તેમ સમજવું. મેહનીયની ૭૦ કડાકોડી સાગરે પમની સ્થિતિ છે, તેમાંથી દ૯ કડાછેડી જેટલી સ્થિતિ બાકી રહે ત્યારે ગ્રંથિભેદ કરવાનું હોય છે. પ્રશ્ન –જડ-ચેતનને વિભાગ તે મિથ્યાત્વીઓ પણ કરે છે તે ગ્રંથિ કઈ લેવી? કે જેને ભેદ કરવાનું અહીં કીધું. ઉત્તર -રાગ-દ્વેષ રૂ૫ ગ્રંથિને ભેદ તે સમકિતીને કરવાનું હોય છે. જડ-જીવનનું હેયપણુંને આત્મિક-જીવનનું ઉપાદેયપણું તે રૂપેજ વિભાગ ગ્રંથિભેદ કરવાનું હોય છે, ને તે થએજ સમક્તિ કહેવાય. જડ જીવનના દર દેખાતા સાધનની પણ આપણે ઈચ્છા રાખીએ ત્યારે કહે સમકિત કેટલું દૂર છે. ? જીવના જીવનમાં પ્રવેશ પણ કયાં છે? જેમ છેકરાના હાથમાં આવેલી ચોપડી તે તેને ફાડવાના જ કામની હોય છે. તેમ આપણને મળેલ આ ભાવ-જીવન આપણે અત્યારે તે કેવળ રગદોળવામાં જ લીધું છે. ને જો તેમ ન હોય તે સ્વપ્ન પણ તે અંગે વિચાર કર્યો હોય તેવું બતાવશે?
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy