________________
પુસ્તક ૩-જુ હોય પણ પુતળાનું અનુકરણ ન હોય તે આંખજુદા રંગની હેવી જ જોઈએ.
અહિં તત્વ માત્ર આંખને રંગ જુદો જ હું જોઈએ, એટલું છે. કંઈ લાગવું ન જોઈએ એવા કદાગ્રહને લીધે ભગવાનની મૂર્તિની આંખ પણ ઉડાડી. સાધ્વીપણું, સ્ત્રીને કેવલજ્ઞાન, તીર્થકરને આહાર અને તેમનાં ચક્ષુઓ આ બધું માત્ર ગત વસ્ત્રપણાના (દિગંબરપણાના) કદાગ્રહ માટે છોડવું પડે છે.
વેતાંબરેએ એવી માન્યતા રાખી જ નથી કે વસ્ત્ર વગર ક્ષે ન જવાય. બંને એમની તે માન્યતા છે. શક્તિવાળ વ ન રાખે તે મેક્ષ અટકતું નથી, તથા શક્તિ વગરને જીવ વસ રાખે તે પણ મેક્ષ અટકતું નથી.
દિગંબરેએ કદાગ્રહના કારણે જ તે બંધ કર્યો છે.
જિનકલ્પીની સ્થિતિ કઈ? આજે ગોચરી ગયા, શુદ્ધ આહાર ન મળે તે પાછા આવે, તે છ માસ સુધી એથે પહેરી બેસે ત્યારે પગ જ્યાં હોય ત્યાં જ રાખે, કાંટામાં તે કાંટામાં, બીજે દિવસે બાર વાગ્યા (મધ્યાન્હ) સુધી એ સ્થિતિ. સમય પણ સમરણશક્તિથી અવલકવાને છે. કાર્યોત્સર્ગ બીજા દિવસે બીજે પહેરે પારે.
જંગલ ગયા હોય, શુદ્ધ જગ્યા ન મળે, તે ફરી, એમ કરતાં શુદ્ધ જગ્યા મળે ત્યારે છ માસે જાય. છ માસ સુધી તે દસ્તને પણ તેઓ રોકી શકે. એ સામર્થ્ય ધરાવનારજ જિનકલ્પી થઈ શકે છે.
જિનકલ્પીપણની વાત કરનારાએ એ દશા, એ સામર્થ્ય, સમજવાં જોઈએ. અપ્રમાદીપણું અને અપ્રમત્ત ગુણસ્થાનક એ બે વસ્તુ જુદી છે.
વળી જિનકલ્પી કે છઘસ્થ એવા તીર્થંકર નથી તે ઉપદેશ દેતા અને નથી તે દીક્ષા વગેરે આપતા, માટે જિનકલ્પપણું અને