________________
આવા પરમેશ્ય-સ્વાધ્યાય કક્ષાના આ ગ્રંથનું સંપાદન એટલે બે બાહુના બળે દરિયે તરવાની જેમ મારા માટે અશક્ય કામ છતાં મારા આરાધક-જીવનના ઘડવૈયા, કરુણનિધાન વાત્સલ્ય સિંધુ પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની નિષ્કારણ કરુણાને જ એ વરદ પ્રતાપ અનુભવાય છે કે-આગમિક ક્ષેત્રમાં વર્ણમાળાના ચૌદમા અક્ષર જેવા મારા હસ્તક “આગમત” જેવા ગંભીર–આગમિક પદાર્થોથી ભરપૂર આગામિક ઉદ્ભુટ સ્વાધ્યાય ગ્રંથનું બારમું સંકલન દેવગુરુ કૃપાએ થવા પામેલ છે.
જો કે, આ સંપાદનમાં વડીલેની કૃપા, સહયોગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણેએ પણ મહત્વને ભાગ ભજવ્યો છે.
તેમ છતાં પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરકૃપા ભર્યા આશીર્વાદ તે મુખ્ય છે જ ! એ નિઃશંક બીના છે !
આ ઉપરાંત મારા જીવનને શા થી તિ સુધી ઘડવામાં અજબ ફાળો આપનાર મારા તારકવર્ય, ૫. પરમારાધ્ય પરમપકારી, ગુરુદેવશ્રી ઉપાધ્યાય ભગવંતની કરુણાનો વિશિષ્ટ સ્મરણીય ફાળે છે કે જેના પ્રતાપે યત્કિંચિત પણ સર્વતોમુખી જીવન-શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું.
આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાના કરુણાભર્યા ધર્મ-સહયોગની નોંધ નમ્રાતિનમ્ર ભાવે કૃતજ્ઞતાપૂર્વક લઉં છું.
પરમ પૂજ્ય શાસન પ્રભાવક પુ-આ. શ્રી હેમસાગર સુરીશ્વરજી મ. જેઓએ નિર્ચાજ-ધર્મસ્નેહ અને અંતરની લાગણું સાથે પુ. આગમેદ્વારકશ્રીની શ્રી તત્વાર્થ સૂત્રની વાચનાની આખી પ્રેસકેપી સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપે છે.
પૂ. આગમહારક આચાર્યદેવશ્રીના ઉપસરપદ પ્રાપ્ત શિષ્યરત્ન વિર્ય પ-પ-૫ શ્રી કંચનસાગરજી મ.
૫. આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીના લઘુશિષ્યરત્ન કમ ગ્રંથાદિ-વિચાર -ચતુર-સહૃદયી પુ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ.
પરમ પૂજ્ય ગુણગરિપદ ધર્મસ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગરજી મ.