SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 1 શ્રી વર્ધમાન જafમને : કાળાશ જોત વિક્રમ સં. વીર નિ, સં. ૨૫૦૨ ર૦૩ર જિનશાસનને ઓળખાવનાર રત્નત્રયી, નવપદ અને તે | ૨૦ સ્થાનકની છે માર્મિક-સમજુતી પુસ્તક વધ જગતના પ્રાણીઓમાં સૌથી વધુ સમજણ અને વિવેકબુદ્ધિને ધરાવનાર માનવ-જાતિમાં સામાન્યથી બે વર્ગ જણાય છે. ૧ નાસ્તિક, ૨ આસ્તિક જેમાં નાસ્તિક એટલે જે વર્તમાન-કાળના જન્મને પ્રધાન રાખવાથી ઉપજતી ભેગ-વિલાસપ્રધાન વૃત્તિને કારણે પરલેકચારી આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ જેવા અતીન્દ્રિય અધ્યાત્મ પ્રધાન તને અ-માન્ય રાખે છે. આસ્તિક એટલે શાશ્વત, સનાતન, નિત્યા-નિત્ય આત્મ-તત્વના સ્વીકારના બળે ઉપજતી અધ્યાત્મ-પ્રધાન દષ્ટિથી સંસારની અસારતાને નજર સમક્ષ રાખી વિષમ કર્મને બંધનેમાંથી છુટવા માટે અનંત ઉપકારી જ્ઞાની-ભગવતેએ ભાખેલા નવતત્ત્વ, રત્નત્રયી. સપ્તભંગી
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy