________________
આગમત અર્થાત્ જગતમાં જે પદાર્થો છે તે સર્વ પદાર્થોના બે વિભાગે છે, એક અભિલાપ્ય વિભાગ બીજો અનભિલાખ વિભાગ.
તેમાં ત્રણે કાળના સર્વ, તીર્થકરેના (અથવા સર્વ-પુરૂષના) સંકેતને જે વિષય તે અભિલાય અને તે સિવાય બાકીના પદાર્થો તે અનભિલાષ્ય કહેવાય.
સંકેત બે પ્રકારને છે યાવથિક અને યાદચ્છિક
જબૂદ્વીપ, મેરૂપર્વત, ધાતકીખંડ, પાંડુકવન ઈત્યાદિ નામ-સંકેતે યાવકથિક કિવા અનાદિરૂઢ છે. એ નામે કઈ પણ વ્યક્તિ તરફથી કઈ પણ કારણસર થયાં નથી, પરંતુ અનાદિકાળથી છે. અને અનંતકાળ સુધી રહેવાના છે. જ્યારે યાદૃચ્છિક સંકેતેનામો તે કોઈ પણ વ્યક્તિએ કઈ પણ નિમિત્તે કરેલાં તે.
આ સર્વ પ્રકારના અભિલાપ-નામમાં જે પદાર્થનું નામ હોય તે નામ તે પદાર્થોને ધર્મ છે, કારણ કે ઘટ શબ્દનું ઉચ્ચારણ કરવાની સાથે ભાવઘટનું તુર્ત જ ભાન થાય છે, લેકમાં તે વસ્તુની સિદ્ધિ પ્રત્યક્ષ અનુભવાય છે, સ્તુતિ તેમજ નિંદાના શબ્દોનું ઉચ્ચારણ થતાં જેની સ્તુતિ અથવા નિંદા કરવામાં આવે તેને રાગ અથવા દ્વષ પ્રત્યક્ષ જેવાય છે.
કદાચ એમ શંકા થાય કે-શબ્દનું ઉચ્ચારણ વક્તાના મુખમાં, જ્યારે ધર્મ અન્ય પદાર્થમાં ઘટાવ, સ્તુતિ-નિન્દાના ઉચ્ચારણથી રાગ-દ્વેષ અન્યમાં થયે, તેમાં પદાર્થને ધર્મ શી રીતે આવે? કારણ કે ઘટ દૂર છે જ્યારે ઘટનું ઉચ્ચારણ વક્તાના મુખમાં છે, તે ત્યાં પણ સમજવું જોઈએ કે
ભલે ! વાચક એ શબ્દ વક્તાના મુખમાં હોય તે પણ તે વાચક શબ્દને વાય એવા ઘટની સાથે વાચ્ય-વાચક સંબંધ રહેલે જ છે, તે સંબંધની અપેક્ષાએ તે વાચ ધર્મ તે પદાર્થમાં