SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ A નામ જ નિમાણાવ સંપાદકીય છે કહેવા જેવું !!! . શ્રી વીતરાગ–પરમાત્માના શાસનને ઓળખવા માટે વિવેચક્ષની નિમળતા આગેમિક-પદાર્થોના ગુરુગમની ધારણા પ્રમાણે મેળવેલ રહસ્યરૂપ અંજનથી વધુ પ્રમાણમાં મેળવાય છે. તે રીતે કલિકાળમાં આગમિક–પદાર્થોની જાણકારી ધરાવનાર બહુશ્રુત—ગીતાર્થ ભગવતે મશાલ રૂપ ગણાય છે. તે રીતે આગમની મશાલ વધુ ને વધુ પ્રજ્વલિત રહી ભવ્યજીને આત્મહિતકર માગ સુવ્યવસ્થિતપણે બતાવી શકે, તે માટે તે તે કાળના આગમધર મહાપુરૂષો બાળકોના કલ્યાણ માટે વિશિષ્ટ આગવી શૈલીથી આગમિક ગહન પદાર્થોને પણ છણાવટભરી રીતે સમજાવતા હોય છે. આવા આગમ-મશાલના પ્રતીકરૂપ અનેક બાબતેને બાળસુરજ આથમ લિથી સમજાવનાર ચતુર્વિધ શ્રીસંઘને હિતકારી “ આગમોત » જેવા ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ગ્રન્થનું સંપાદન કરવાનું સૌભાગ્ય દેવગુરૂકૃપાએ આ સેવકને પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીના અનુગ્રહપૂર્ણ આશિષબળ પ્રાપ્ત થયેલ છે, જે બદલ મારી જાતને ધન્ય-કૃતાર્થ લેખવું ! સ્થલદ્ધિના ટૂંકા ક્ષેત્રમાં દોડાદોડ કરતી વિચરનારી વ્યાવહારિક પ્રજ્ઞાને કદાચ આમાંથી કઈ સંતોષ ન મળે, પણ ગંભીરભાવે-તત્ત્વગ્રાહી પ્રજ્ઞાને વિકસાવનારા પુણ્યવાનને આ પ્રકાશનમાં ૫. આગદ્ધારક આચાર્ય દેવશ્રીએ છૂટે હાથે વિવિધ રીતે પીરસેલ આગમિક અમૃત-ભજનના વિવિધ નમૂનાઓને રસાસ્વાદ એ અદ્ભુત મળશે કે જેના દ્વારા તેઓને પિતાની પ્રજ્ઞાને આ ક્ષેત્ર સિવાય બીજામાં લઈ જવી જ અનર્થકારી લાગશે !!! આવા પરમેચ્ચ-સ્વાધ્યાયકક્ષાના આ ગ્રંથનું સંપાદન એટલે કે બાજુના બળે દરીઓ તરવાની જેમ મારા માટે અશક્ય કામ છતાં મારા આરાધક-જીવનના ઘડવૈયા, કરણનિધાન વાત્સલ્યસિંધુ પૂ. સ્વ. ગચ્છા
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy