________________
ધિપતિશ્રીની નિષ્કારણ કરૂણાનો જ એ વરદપ્રતાપ અનુભવાય છે કેઆગમિક ક્ષેત્રમાં વર્ણમાળાના ચૌદમા અક્ષર જેવા મારા હસ્તક આગમત જેવા ગંભીર–આગમિક પદાર્થોથી ભરપૂર આગમિક ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ગ્રંથનું અગિયારમું સંકલન દેવ-ગુરૂકૃપાએ થવા પામેલ છે.
જો કે આ સંપાદનમાં વડીલેની કૃપા, સહયોગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણોએ પણ મહત્વને ભાગ ભજવ્યો છે,
તેમ છતાં પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરદકૃપા ભર્યા આશીર્વાદ તે મુખ્ય છે જ! એ નિઃશંક બીના છે!!!
આ ઉપરાંત મારા જીવનને મા થી તિ સુધી ઘડવામાં અજબને ફાળો આપનાર મારા તારકવર્ય, ૫. પરમારાધ્ય પરોપકારી, ગુરૂદેવશ્રી ઉપાધ્યાય ભગવંતની કરૂણાને વિશિષ્ટ સ્મરણીય ફળે છે કે-જેના પ્રતાપે યત્કિંચિત પણ સર્વતે મુખી જીવનશક્તિએની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક છું.
આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાવોના કરુણાભર્યા ધર્મ–સહયોગની નોંધ નમ્રાતિનમ્રભાવે કૃતજ્ઞતાપૂર્વક લઉં છું.
૦૫. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના ઉપસંપદા-પ્રાપ્ત, શિષ્યરત્ના વિધાના અભણ કારવિધ સુચનાઓ અને કાર્યલક્ષી માર્મિક શૈલિ આદિએ સંપાદન કાર્યને સફળ બનાવ્યું છે.
૦૫. આગદ્ધારક આચાર્યદેવશ્રીના લઘુશિષ્યરન, કર્મગ્રંથાદિવિચાર-ચતુર, સહદયી પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ –
–જેઓએ વિવિધ હાદિક પ્રેરણાઓ, આર્થિક ક્ષેત્રે મને નિશ્ચિત બનાવનાર ભવ્ય જિનાઓ અને તાત્વિક સામગ્રીની ભવ્ય ગઠવણીની રૂપરેખા આદિદ્વારા મારા કાર્યભાતાને હળવો બનાવેલ છે. પર પૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સુરીશ્વરજી મ
-જેઓએ નિર્ભુજ-ધર્મનેહ અને અંતરની લાગણી સાથે પુ. આગમોહારકશ્રીની કી તરવાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસ કેપી સાદર