________________
આગમત આ પુરુષ: ga | એ વાદના નિવાસ માટે નામાદિ ત્રણે નિક્ષેપાઓમાં એકવચન છતાં અહીં માત્ર ત્રીવા: એમ બહુવચન કર્યું છે. માવત: એમાં ત૬ પ્રત્યય તૃતીયા અર્થમાં વપરાએલ છે, એથી જ પૂ. શ્રી. ભાષ્યકારે શ્રી રામ..............માવવુ એ વાકયમાં મા શુ: એ તૃતીયાને અર્થ કર્યો છે. ઔપશનિકાદિભાવનું લક્ષણ તથા પ્રથમ ઔપશમિક, ત્યારબાદ ક્ષાયિક ઈત્યાદિ ક્રમ રાખવાનું કારણ વિગેરે બીજા અધ્યાયમાં કહેવાશે.
શંકા-દરેક સ્થાને ચૈતન્યને આત્માનું લક્ષણ માનવામાં આવે છે, અથવા ઉપયોગને જીવના લક્ષણ તરીકે કહેવામાં આવે છે, તે તે ચેતનાત્મક અથવા ઉપગાત્મક લક્ષણ ન કહેતાં અહીં માવયુકે ઝીવ” એમ કહીને ભાવથી યુક્તપણું શા માટે કહેવામાં
આવ્યું?
સમાધાન-ઔપશમિકાદિ ભાવથી યુક્ત એ કથનથી મg નિર્ગળ સાતમા ઈત્યાદિ જીવને નિઃસ્વભાવ (સ્વભાવરહિતપણા સંબંધી જે) વાદ અન્ય દર્શનવાળાઓ તરફથી કહેવામાં આવે છે, તેનું નિરાકરણ થાય છે.
તે અદ્વૈતવાદીએ આ પ્રમાણે કહે છે. નિ:માયા: વીવા: સંવૃતઃ વતઃ अकार्य-करणैकस्वभावा इति चान्ये ।
જ સ્વભાવરહિત છે, તેમાં કોઈ પણ પ્રકારને સ્વભાવ નથી, સ્વભાવ માનવામાં આવે તે જીવ અને સ્વભાવ એ બે વસ્તુ થતાં અદ્વૈતવાદની હાનિ થાય. અરે ! એટલું જ નહિં પરંતુ જીવે છે, એવું જે છાનું અસ્તિત્વ માનવું, તે પણ કલ્પિત છે. આ અદ્વૈતવાદીઓનું કથન છે. કારણ કે છે અને તેની સત્તા એમ માનવામાં આવે તે પણ બે વસ્તુ થતાં અદ્વૈતવાદને ભંગ થાય. વળી કેટલાક માને છે કે જેઓ કાર્યરૂપ નથી અને કારણરૂપ નથી પરંતુ એક જ સ્વભાવવાળા છે.”