SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક બીજુ आश्रवो मिथ्यादर्शनादिरूपः परिणामो जोवस्य । स च न ात्मानं पुद्गलाश्च विरहय्य, बंधस्तु कर्म पुद्गलात्मक आत्मप्रदेशसंश्लिष्ट', संबरोऽप्याश्रवनिरोधलक्षणो देश-सर्वभेदः आत्मनः परिणामो निवृत्तिरुपा निर्जरातु कर्मपरिशाट'त् जीव-कर्मणां पार्थक्यमापादयति स्वशक्त्या, मोक्षोऽप्यात्मा समस्तकर्मविरहित इति, तस्माज्जीवाजीचौ तत्त्वमित्येतावद वक्तव्यम्, उच्यते, सत्यमेतत् एवं, किंत्विह मोक्षमार्गे शिष्यस्य प्रवृत्तिः प्रक्रांता, न तु संग्रहाभिधान, तद् यदैवमाख्यायते -आश्रवो बंधश्चनद्वयमपि मुख्यं तत्त्वं संसारकारणं संवर-निर्जरे च मोक्षस्य, तदाऽसौ संसारकारणत्यागेनेतरत्र प्रवर्तते, नान्यथेत्यतः चतुष्टयोपन्यासः । मुख्यसाध्यख्यापनार्थ च मोक्षस्येति, न चैवमिह पुण्य-पापाभिधाने किश्चित् प्रयोजनमिति । પ્રશ્ન-પુણ્ય અને પાપ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તે તેમ તેને જુદું કેમ ન ગયું? ઉત્તર-પુણ્ય અને પાપને બન્ધમાં અન્તભાવ થતું હોવાથી તેને પૃથગ્રહણની જરૂર નથી, કેમકે આગળ આઠમા અધ્યાયમાં બંધના પ્રસંગમાં જ રહેવએ સૂત્રથી પુણ્ય-પાપને બન્યાન્તર્ગત ગણી લેવામાં આવશે. ન પ્રશ્ન-જે એ પ્રમાણે પુણ્ય-પાપને બન્યમાં અન્તભવ કરીને તેનું પૃથગ પ્રતિપાદન કરવાની જરૂરીઆત ન ગણવામાં આવતી હોય તે આશ્રવ–ન-સંવર-નિર્જરા અને મોક્ષ એ પચે પણ જીવ અને અજીવથી જુદા નથી.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy