________________
આગમત નરેમાં મેક્ષપ્રાપ્ત આત્માને સર્વવ્યાપક માનવામાં આવે છે. જેનેનું તે મન્તવ્ય નથી, મેક્ષવસ્થામાં આત્મા પણ આત્માને એટલે અવગાહ તેટલામાં જ રહે છે, તે વસ્તુ જણાવવા માટે છે.
રુષ Hisઈરસવ આ ભાષ્યની પંક્તિમાં તિ પદ મર્યાદા સૂચક છે, પ્રેરક-પ્રક્ષકારને વચન દ્વારા પ્રત્યક્ષ કરવામાં આવેલે આ સાત પ્રકારને જ પદાર્થ છે.
સૂત્રમાં જે સરૂ એવું પદ છે તેનું જીવ છે. એ ત્રણે પદથી વ્યાખ્યાન છે, અથવા વ્યુત્પત્તિની અપેક્ષાએ પણ તત્વની વ્યાખ્યા કરવી એટલે કે તસ્ય માતરમ્ એ વ્યુત્પત્તિ પ્રમાણે સદ્ભૂત-વસ્તુનીજ સિદ્ધિ થાય છે, અર્થાત્ જીવાદિ પદાર્થોને સ્વભાવ–સ્વસત્તા તે જ તત્ત્વ છે. આ પ્રમાણે પુત્પત્તિ–પક્ષમાં છવાદિ પદાર્થોની સ્વસત્તા સંબંધી સામાન્ય પ્રધાન વ્યાખ્યા કરવામાં આવે ત્યારે સૂત્રમાં કરેલ તરવન પરંતુ તે સાતે પદાર્થ વિરોષ ધર્મોથી સહિત હોવાથી અર્થાત જીવત્વ અજીવત્વ એ પ્રમાણે અન્ય ભિન્ન વિશેષ–ધર્મથી યુક્ત હોવાથી તે વિશેષ ધર્મની મુખ્યતા રાખવામાં આવે તે તરવાનિ એમ બહુવચન કરવું ગ્યા
આ આશયથી ભાગ્યકાર જણ છે કે
તે વા સાતવાન અથવા એ સાતે પદાર્થો ત છે. ભાષ્યમાં આપેલે વા શબ્દ વિશેષ ધર્મના પ્રાધાન્યની અપેક્ષાએ બહુવચનને વિકલ્પ કરવા માટે છે. જીવાદિ સાત પદાર્થો તેજ તવે છે. અર્થાત તે સાત સિવાય બીજા કોઈપણુ તત્વ નથી.
हारि०वृतिः- पुण्य-पापयोबन्धेऽन्तर्भावान्न भेदेनाभिधानं.
ययेवमाश्रवादयोऽपि पंच च न जीवा-जीवाभ्यां भियन्ते, ततस्तेऽपि न वाच्याः, तथाहि