________________
પુસ્તક બીજુ
પૂ. આગમાદ્વારશ્રીએ ફરમાવેલ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રનુ તાત્ત્વિક વિવેચન (૩)
(વર્ષ ૧૦, પુ. ૨, પા. ૪૦૪ી ચાલુ)
નીવાનીવાઽશ્રવન્ય-તંત્ર-નિર્દેશ-મોક્ષાસ્તવમ્ । ।।
भाष्य - जीवा अजीवा आस्रवाः बधः संवरो निर्जरा मोक्ष इत्येष सप्तविधोऽर्थं स्वत्वम् । इति वा सप्त पदार्थास्तत्त्वानि ताल्लक्षणतो विधोऽर्थस्तत्त्वम्
विधानत पुरस्ताद्विस्तरेणोपदेष्यामः ।
हारि०वृत्ति :- जीवादयस्तत्त्वमिति । एकवचननिर्देश: अमीषामेव निरुपचरितसामान्य-विशेषतत्त्वख्यापनाय सामान्यप्रधानः, इति સૂત્રસમુદ્દાયા: ।
ટીકા જીવાદિ તત્ત્વા છે.
પ્રશ્ન-જગતમાં સર્વ-પદાર્થના જીવ, અજીવ એ પદાર્થ માંજ અન્તર્ભાવ થઈ શકે છે, છતાં સૂત્રકારે નવીવો तत्त्वम् એમ ન કહેતાં નીયા-ગીતા-શ્રય-નૃક્ષ-યર-નિઝ 1-મેક્ષાસ્તવમ્ એમ શા માટે કહ્યું !
ઉત્તર સિદ્ધાન્તની દૃષ્ટિએ યદ્યપિ સ પદાર્થાના જીવ અજીવ એ એમાંજ અન્તર્ભાવ થાય છે. છતાં જે અહી' સપ્ત પદાર્થનુ નિરૂપણ કરવામાં આવ્યું છે, તેના મુખ્ય ઉદ્દેશ એ છે કે
આ આખાય તત્ત્વાર્થ સૂત્રમાં મેાક્ષનો માર્ગ કહેવાના હાવાથી મેાક્ષ એ સાધ્ય છે. એટલે માક્ષનુ' પ્રતિપાદન કરવુ' જ જોઈ એ. જ્યારે સાધ્ય એવા મેાક્ષનું પ્રતિપાદન કરવાની ફરજ આવી, ત્યારે એ મેાક્ષના સાધનરૂપે જે સવર અને નિરા તેનું પણ પ્રતિપાદન
આ. ૨-૨