________________
પુસ્તક ૧-લું
-
-
-
-
-
-
-
પાણીની ધારાએ ઉત્તમ અને શ્રેષ્ઠ એવા ગન્ધ-માલ્યથી કરીને પૂજે છે. પછી મણિપીઠિકા અને સિંહાસનને માટે પણ તેમજ યાવત્ પૂર્વદિશાની નન્દાપુષ્કરિણી જે જગ પર છે, તે જગ પર આવીને તેરણ-પગથી આ પૂતળીઓ અને વ્યાલરૂપ-સંબંધી અધિકાર લઈ લે.
પછી જ્યાં બલિપીઠ છે, ત્યાં આવે છે અને બલિનું વિસર્જન કરે છે. આલિયેગિક દેવતાને બોલાવીને એમ કહે છે “હે દેવાનુ પા! સૂર્યાભ-વિમાનમાં સિંગડાના આકારે સ્થાન, ત્રણ રસ્તાનું સ્થાન, ચાસ રસ્તાનું સ્થાન, અનેક રસ્તાનું સ્થાન, દેવકુળ, મેટા માર્ગો, પ્રાકારે, બુરજ, વચલા માર્ગો, દ્વાર, ગામના કમાડે,તરણે-બગીચા-ઉદ્યાને-- વન, વનરાજિ, કાનન અને વનખંડમાં અચંનિકા જલ્દી કરે અને અર્થનિક જરી કરીને અમારી આજ્ઞા જલ્દી પાછી આપો.”
પછી તે આભિગિક-દેવતાઓ સૂર્યાભદેવતાએ એવી રીતે કહેવાયા થકા યાવતું વચન કબૂલ કરીને સૂર્યાભ-વિમાનમાં ભંગાટસ્થી. તે વનખંડ સુધીના સ્થાનમાં અનિકા કરે છે, કરીને જે જગો પર સૂર્યાભદેવ છે, ત્યાં આવી ચાવત્ સર્વ કામ કર્યું, એમ જણાવે છે.
પછી તે સૂર્યાભદેવતા જ્યાં નન્દાપુષ્કરિણી છે, ત્યાં આવે છે અને નન્દાપુષ્કરિણુંના પૂર્વ દિશાના પગથીએથી ઉતરે છે. અને હાથ-પગ ધુએ છે, પછી જ્યાં સુધર્મસભા છે, ત્યાં આવવાને વિચાર કરે છે, તે વખતે તે સૂર્યાભદેવતા ચાર હજાર સામાનિક, સોલ હજાર આત્મરક્ષક અને બીજા પણ સૂર્યાભવિમાનમાં રહેવા વાળા વૈમાનિક–દેવદેવીઓની સાથે પરિવરેલા સર્વ–દ્ધિએ યુક્ત થાવત્ પડઘાના શબ્દો પૂર્વક જ્યાં સુધર્મસભા છે, ત્યાં આવે છે, સુધર્મ સભામાં પૂર્વ દ્વારે પ્રવેશ કરે છે અને જ્યાં સિંહાસન છે ત્યાં આવી શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ સન્મુખ બેસે છે.” (સૂ. ૪૪)
વાંચકોએ ધ્યાન રાખવું કે-આ ઉપર જણાવેલા રાયપાસેણીના પાઠમાં જ્યાં જ્યાં પૂજ્યતા છે, ત્યાં ત્યાં આવ્યાક (દેખતાંની)