________________
આગમત
સભા છે ત્યાં આવે છે, સુધર્મસભાના પૂર્વકારે પ્રવેશ કરે છે,
જ્યા માણુવક નામને ચિત્યસ્તંભ છે, જ્યાં હીરાના ગોળ મટા ડાભડાઓ છે, ત્યાં આવી પૂજાણી લઈને હીરાના ડાભડાઓને પંજણીથી પ્રમાજે છે, હીરાના ગેળ-ડાભડાએ ઉઘાડે છે, જિનેશ્વર મહારાજની સફથઓને પૂંજણીથી પૂજે છે.
પછી સુગન્ડિગન્ધદકથી પ્રક્ષાલન કરે છે, પછી અગ્ર અને શ્રેષ્ઠ એવા ગન્ધોથી તથા પુષ્પોથી પૂજે છે, અને ધૂપ દે છે, ધૂપ દઈને જિનેશ્વરના સથિઓ વામય ગોળ-ડાભડામાં સ્થાપે છે.
પછી માણવક-ચૈત્યસ્તંભને પૂંજણીથી પૂજે છે, દિવ્ય ઉદક-ધારાએ સીંચે છે, સરસ–ગશીર્ષ–ચંદનથી થાપા દે છે, પુષ્પનું આરહણ કરે છે. ધૂપ બાળે છે, પછી જે જગપર આયુધને કેષ
પાલક નામે છે, ત્યાં આવે છે, પછી લે છે, પ્રહરણકેશ એવા ચોપાલકને પછીથી પૂજે છે, દિવ્ય-પાણીની ધારા કરે છે. સરસ–ગશીર્ષ–ચંદનથી થાપા દે છે, પુષ્પારેહણ કરે છે, ઉપરનીચે છેડે લાગતી ફૂલની માળા કરવા પૂર્વક યાવત્ ધૂપ દે છે.
જે જગ પર સુધર્મસભાનો મધ્યભાગ છે, જ્યાં મણિ–પીઠિકા છે, જ્યાં દેવશય્યા છે, ત્યાં આવે છે, પંજણી લે છે, દેવશય્યા અને મણિપીઠિકાને પૂંજણીથી પૂજે છે, યાવત્ ધૂપ દે છે, પછી જ્યાં ઉપપાત-સભાનું દક્ષિણ દ્વાર છે, ત્યાં આવે છે, અભિષેકસભાની માફક બધું લેવું, યાવત્ પૂર્વ દિશાની નંદાપુષ્કરિણીની હદ
જ્યાં છે, ત્યાં આવે છે, તેરણ, પગથીયાં, પૂતળીઓ, વ્યાલરૂપકને તેવી જ રીતે કરે છે, પછી જ્યાં અભિષેક-સભા છે, ત્યાં આવીને તેવી જ રીતે સિંહાસન અને મણિપીઠિકાની વિધિ કરે છે, સિદ્ધાયતનની માફક જ્યાં પૂર્વદિશાની નન્દાપુષ્કરિણું પછી જ્યાં અલંકારસભા છે, ત્યાં આવે છે, જેવી રીતે અભિષેક-સભાને માટે કહ્યું, તેવી રીતે બધું લેવું.
પછી જ્યાં વ્યવસાય-સભા છે, ત્યાં આવીને તેવી રીતે પછી લે છે, પુસ્તકરત્નને પીંછીથી પ્રમાર્જન કરે છે અને દિવ્ય