SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ S હવાની કાર [ પૂજ્યપાદ આગમતત્ત્વપારા, આગમિક-વ્યાખ્યાતા, પ્રૌઢ પ્રવચનિક, ગીતાર્થમૂર્ધન્ય, ધ્યાનસ્થ સ્વ. આગામે દ્ધારક આચાર્ય દેવશ્રીએ શ્રુતજ્ઞાનના અતળ–સાગરમાંથી વિશિષ્ટ પ્રતિભા-- પશમાદિ બળે અનેક હિતકર તાત્વિક પદાર્થ–રને સરળ શૈલિમાં મુમુક્ષુ-જિજ્ઞાસુ જી સમક્ષર જુ કરવાનું ભગીરથ પ્રયત્ન આજીવન કરેલ, તેમાં પણ વરચે મળી આવતા સમય દરમ્યાન ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં બાળપયેગી વિશિષ્ટ ઝમકવાળી સુંદર માર્મિક પદ્ય-રચનાઓ પણ કરેલ. ૫. આગદ્ધારક આચાર્યદેવશ્રીની વિશિષ્ટ વિદ્વત્તા અને આગમ-પારમિતાથી પરિચિત વિદ્વાને પણ ઘડીભર મુગ્ધ કરી દે, તેવી પ્રાસાદિક-લાક્ષણિક શૈલીવાળી સુમધુર બાલભોગ્ય-ભાષામાં પણ કેવું ઓજસભર્યું સ્વરૂપદર્શન કવિત્વશક્તિબળે પૂ. આગમેદ્વારકથી કરાવી શકતા ? તેને પરિચય માટે ખૂણે-ખાંચરે પડી રહેલ ઘણી-ઘણી અવ્યવસ્થિત–સામગ્રીમાંથી યથામતિ સંકલન કરી આ વિભાગમાં પ્રતિવર્ષના ક્રમ પ્રમાણે રજુ કરવામાં આવે છે, આ વખતે પણ તેવી કેટલીક નવી વાનગીઓ પ્રસ્તુત છે. સં.]
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy