________________
|
-શ્રી વર્ધાન સ્વામિને નમ
:
આગામોત
૨૫૨
annon વીર નિ. સ. જૈન દ શ નની ૬ વિક્રમ સં. - દષ્ટિ એ છે
૨૦૩ર એક એ હિ સા ની મ હ ત્તા ! આ [ મ IT....દંતવ્વા છું પુસ્તક
નું ર હ ચા
દરેક મતવાળાએ અહિંસાને પરમ સ્થાન આપે છે અને તે અહિંસાના ઉચ્ચસ્થાન દ્વારા પિતાના મતનું ગૌરવ પણ માને છે.
વાસ્તવિક રીતે વિચાર કરીએ તે અહિંસા એકજ એવી ચીજ છે કે જેમાં સમજુ અને અણસમજુ એવા સર્વ જીવના હિતને સમાવેશ થાય છે.
દેશવિશેષ અને જાતિવિશેષે કરીને ભાષાના ભેદની વિચિત્રતા હોવાથી તેમજ સ્થાવર અને જંગમ એવા બે પ્રકારના પ્રાણીઓની અગર સ્પષ્ટ–ભાષા બોલનાર અને અસ્પષ્ટ–ભાષા બેલનાર પ્રાણીઓની અથવા સંકેતને સમજનાર અગર સંકેતને નહિ સમજનાર પ્રાણીઓની વિચિત્રતા હોવાને લીધે કે એવાં બીજા અનેક કારણોને લીધે સત્ય અને અસત્યપણાને નિર્ણય કરે, તે સર્વ જીવમાં એક સરખી રીતે હોઈ શક્તા નથી, તેમ હેતે નથી.