________________
આગમત
- ગુણસંપન્ન, તેના ઉપરને રાગ મેક્ષ અટકાવનારે, ગૌતમ સ્વામી સરખાએ રાગ કર્યો. ગૌતમ સ્વામી સરખાએ મહાવીર મહારાજા પર કરેલે રાગ. રાગ કરનાર કાચી દશામાં નથી. બંને કાચી અવસ્થામાં નથી, છતાં તે જ રાગ મોક્ષને અટકાવનાર સ્નેહરાગરૂપ છે. કારણ મહાવીર મહારાજાએ ખુલ્લું કર્યું તે તીર્થંકર તરીકે, ગુરૂ તરીકે, તારક તરીકે છે છતાં ભવાંતરીય રાગનું મિશ્રણ થયું, એટલે તીર્થકર તરીકે રાગ દેખાય છતાં મેક્ષને અટકાવનાર થયે.
fપુત્રો મ ર ઘરમણ જાના હે ગૌતમ! આ રાગ છે. ભવાંતરને અનુસરીને રાગની સ્થિતિ રહી છે. ભવાંતરના સંબંધથી થયેલે રાગ કેવળ અટકાવે છે. મેક્ષે ગયા ત્યારે એ રાગ છૂટ. વીતરાગપણને રાગ થયે. સત્ય ગુણવાનની આરાધના થાય.
સત્ય ગુણવાનપણે આરાધના થાય, છતાં સમ્યકત્વાદિ ત્રણનું ધ્યેય ન હોય અગર ઉલટપાલનું, મારાપણાનું ધ્યેય હોય તે નિર્જર થવાનું મુશ્કેલ પડે. “મુવARપવUTM સિનેકો વાગHિaઝા” એટલે કે—ક્ષમાર્ગે પ્રવતેલાને પણ સ્નેહ વ શૃંખલા છે. વજની સાંકળ આત્માને અડચણ કરનારી નથી. મેક્ષમાર્ગ પામતાને રોકનારી વજીની સાંકળ છે નેહ, એ વજાની સાંકળ હેવાથી વીરે કીવંત g ચમો ન =ા વરી મહાવીર પરમાત્મા હયાત રહ્યા ત્યાં સુધી ભવાંતરીય સ્નેહને રાગ રહ્યો, એથી પૂ. શ્રી ગૌતમ સ્વામી કેવળજ્ઞાન ન પામ્યા.
વ્યક્તિની આરાધના છતાં પણ જે ગુણ ઉપર લય ન હોય, ગુણનું ધ્યેય ન હોય, ગુણની પ્રાપ્તિની આકાંક્ષા ન હોય તે માટે ધ્યેય ન હોય તે કઈ પણ પ્રકારે આરાધક થઈ શકે નહિ. નવપદનું આરાધન કરે, ચાહે વશ સ્થાનકનું આરાધન કરે; પરંતુ ધ્યેય એક જ હોવું જોઈએ. સમ્યક્ દર્શનાદિકનું જ ધ્યેય હાય, બીજું ધ્યેય આરાધકને રાખ્યું પાલવવાનું નથી, ત્રણ મુદ્દાથી થે મુદ્દો રાખે પાલવવાને નથી.