________________
૧૮
આગમત
ભેજનનું પણ બને છે. અથાણું બગડે તે વરસ બગડે છે. લગ્ન કરવામાં છેતરાય તે ફક્ત આ ભવ જ બગડે છે.
જ્યારે ધર્મ લેતાં ઠગાય તો તેના ભવ બગડે છે. - ધર્મ કીંમતી માટે જ તેની થપ્પડ પણ કીમતી, એટલે ભભવ સુધી યાદ રહી જાય એવી. જે સદામાં થપ્પડ ખાવાથી વધારે નુકશાની થતી હોય તે સદામાં વધારે સાવચેતી રાખવી પડે છે. શાક લેવાને માટે બજારમાં સામાન્ય નેકરને મેકલાય છે, દાગીનાની ખરીદી માટે ભાઈને મોકલાય છે અને ઝવેરાતને વેપાર કરવો હોય તે? તે તે જાતે જવું પડે. કેમકે ત્યાં ગાય તે જબરૂં નુકસાન સહન કરવું પડે અને વખતે પેઢી પણ ડુબી જાય-તે પછી
જ્યારે તમે આ લેકના કાલ્પનિક-સુખને મેળવવાને માટે આટલી ચેસાઈ રાખે છે ! તે પછી પહેલેકના, અવ્યાબાધ સુખને એટલે શાશ્વત સુખના ધામરૂપ મેક્ષનગરીને બતાવનાર ધર્મને મેળવવા માટે કેટલી ચોકસાઈ રાખવી પડશે? નકલીઓથી સાવધાન :
ધર્મ સૌથી વધારે કિંમતી હોવાથી તેની આજે નકલ કરનાર કુટી નીકળ્યા છે. કયું સાચું કે કયું બેટું? એ પારખવું આજે સામાન્ય માણસને માટે તે મુશ્કેલ થઈ પડયું છે. સાચા મોતીમાણેકની દુકાન કરતાં આજે કલચર-માણેકની દુકાને ઠેર ઠેર નજરે પડે છે. ખોટાને દડો હોય તેથી શું સાચા ઝવેરીએ પિતાને વેપાર છેડી દે? નકલીને દરોડાને દેખી મૂળ વસ્તુને છેડી દેવી? કલચરને જોઈ સાચા મેતીને ધંધો છોડી દે? એવું કદી બને ખરૂં? અને એથી ગભરાઈને કોઈએ વેપાર છોડે ખરે? કે સાવચેતી વધારી, ઈમીટેશન દેખીને કેઈએ ચેકસીપણું કે ઝવેરીપણું છેડ્યું નથી. પણ સાવચેતી વધારી છે. ધર્મના ફાંટા દેખી દૂર રહેનારાઓને
એવી જ રીતે આજે ધર્મના અનેક ફાંટાઓ હોવા છતાં એથી