________________
પુસ્તક ત્રીજુ પાશ્ચાત્યના સર્વ લોકને માટે હિન્દુસ્થાન તરીકે ખરી રીતે ઓળખવામાં આવે.
હિન્દુસ્થાનમાં જે આસ્તિક વર્ગ છે, તે સર્વ વિશેષ-વિભાગમાં જે કે ઘણું જ ભિન્નતા ધરાવનારે છે, છતાં દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તમાં કઈ પણ આસ્તિક વર્ગ જુદે પડતું નથી. એટલે કહેવું જોઈએ કે સામાન્ય રીતે દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતવ એ ત્રણે તાની માન્યતા કરવી તે આસ્તિકને માટે, હિન્દુને માટે અને કેઈપણ ધર્મને માનનારા માટે પ્રથમ નંબરે જરૂરીયાતવાળી ચીજ છે.
વાચકવર્ગ જગના આસ્તિકો તરફ દષ્ટિ કરશે તે તેને સ્પષ્ટપણે માલમ પડશે કે દરેક આસ્તિક વર્ગ દેવ, ગુરૂ અને ધર્મતત્વરૂપ તત્ત્વત્રયીને માને છે. એટલું જ નહિં, પરંતુ તે દેવ, ગુરૂ અને ધર્મ તત્વને દરેક આસ્તિક મેક્ષના સાધન તરીકે જ માને છે.
એટલે સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તે જૈનદષ્ટિએ કેઈપણ જીવ જે અભવ્યપણમાં હોય તે તે આસ્તિકની માન્યતા ધરાવી શકે જ નહિ, એટલે મોક્ષને સાધ્ય તરીકે માનવા અને તે મેક્ષના સાધન તરીકે તે દેવ, ગુરૂ અને ધર્મને માનવા માટે તે અભવ્ય જીવ હોય તે તૈયાર થાય જ નહિં. ૧. અ. જો કે કુળાચારે આસ્તિકતાને ધારણ કરનારા મનુષ્ય સાચા અગર ટા દેવ, ગુરૂ અને ધર્મ તત્વને માને અને આરાધે એમાં કેઈથી ના કહી શકાય તેમ નથી, પરંતુ પરમનિર્વાણ અને મહાદયરૂપે જાહેર થયેલા એવા મેલને મેળવવા માટે તે દેવ, ગુરૂ અને ધર્મની આરાધના ભવ્ય જીવ જ કરી શકે. આ હકીકત ન સમજાય તેવી નથી.
વાચકેએ યાદ રાખવું કે આસ્તિક વર્ગમાં ગણાતા સર્વ ઈતર દર્શનકારે અને મતવાળા કુદેવ, કુગુરૂ અને કુધર્મને માનનારા હોય