________________
પુસ્તક ૪-
૨૧ ગા. ૩૭ તે પુળ કહીને જણાવે છે તે છેલ્લા બે ભાંગા અનર્થને દેવાવાલા હોવાથી અનુપયેગી સમજી અહિં લીધા નથી અને જ્યાં લીધા હોય ત્યાં શાસ્ત્રાનુસારે જીવવિષય સમજવા, કારણ કે ઠગાઈ માત્ર ચેતનવાલે જ કરી શકે છે, જડથી ઠગાઈ થઈ શકતી નથી.
ગા. કર (પૃ. ૧૧૨ ૫૦ ૮) પ્રશ્ન. ૧૯ ननु अहद्वन्दनेतीय'. इत्यादिना
છેલ્લા બે ભાંગાવાલા ની વંદના, કે જે અનર્થ ફલવાવાલી જણાવી તે વંદના કેને હોય?
તેના સમાધાનમાં કહ્યું છે કે મિથ્યાત્વથી હણાયેલી બુદ્ધિ છે જેની અને સંકલેશ બહલ છે જેને અથવા કિલષ્ટ સત્વવાલા જેને તેવી વંદના પ્રાયે હોય છે. " of - કહેવાનું કારણ કદાચિત્ અસંકિલષ્ટ એવા જીવોને પણ અનુપગ દશામાં ઘટેએ જણાવવા માટે છે, જ્યારે બીજી વખત કાવ: શબ્દને કેટલાકને સુગતિ ફલવાળી ભાવવંદનાની હેતુભૂત દ્રવ્યવંદના પણ જણાવવા માટે છે, છતાં પણ દુષમાકાલે કુદેવ આદિ પ્રજનવાલી વંદના દુર્ગતિ ફલવાવાલી છે.
અહિં કેટલાક આચાર્યો આ છેલ્લા બે પ્રકારના જીથી કરાતી ‘વંદનાને ફક્ત લૌકિક વંદના માને છે, પરંતુ લેત્તર વંદના માનતા નથી, ત્યારે વાદી શંકા કરે છે કે-આ બે ભાંગાવાલા
શિવ-શંકરને વંદન કરે તે લૌકિક વંદના કહ, પરંતુ તીર્થ કરને વંદન કરે તે લૌકિક વંદના કેમ? કેત્તર વંદના કેમ નહિં?
ઉત્તર, પ૯ - છેલ્લા બે ભાંગાવાલા જ તીર્થકરને જે વંદના કરે છે તે ફક્ત નામથી છે, પણ ફલથી નથી, એમ શાથી સમજવું ? તે જણાવે છે કે–લૌકિક વંદનાનું જે સાધ્ય ફલ તેજ ફલ મલે છે, પણ જિનવંદનાનું સાધ્ય-મોક્ષ ફલ મલતું નથી