________________
ગમન
અથવા લૌકિક વંદનાથી જે કંઈ ફલ મલે તેના કરતાં જિનેશ્વરને કસતી આ વંદનામાં જરા પણ અધિક લ મલતું ન હોવાથી શ્રીજિનેશ્વર દેવને છેલ્લા ભાંગાવાલાની કરાતી વંદનાને લૌકિક વંદના કહે છે. પ્રશ્ન, ૬૦
પહેલા બે ભાંગાવાલા જીથી કરાતી વંદના કે જે વંદના (પરમપદ) મોક્ષના બીજભૂત છે, તે વંદના જે અભ તે શું? પણ સર્વ ભવ્યજીવો પણ પામી શકતા નથી, તો પછી તેવા પ્રકારની વંદના કણ પામી શકે ? ઉત્તર-૬૦.
તેવા પ્રકારની વંદના કે જે મોક્ષના બીજભૂત છે તે વંદનાની જે વિધિપૂર્વક સેવન કરે છે અથવા તે વંદના અને વંદનાની વિધિની શ્રદ્ધા કરે છે એટલું જ નહિ પણ જેઓ તે વંદન અને વંદનાની વિધિને દ્વેષ નથી કરતા, એવા આસન્ન–ભ પામી શકે છે.
તે માટે સાક્ષી રૂપે જણાવે છે કે
કિલષ્ટ-કને ક્ષયપશમ પ્રાપ્ત કર્યો છે એવા જીને વંદનાના સમ્યક વિધાનમાં મત્સર નથી, એટલે માધ્યસ્થ ભાવ છે—એવા આસન્નભળે પણ તે વંદનાના અધિકારી છે. તે પછી તેવા પ્રકારની વંદનાને આદર કરનાર ને શ્રદ્ધા કરનાર અધિકારી શ્રેય તેમાં તે કહેવું જ શું ?
એમ સાથી જાણવું? તે કહે છે કે-કિલષ્ટ કર્મવાલા ને. પ્રભુમાર્ગ પ્રત્યે મધ્યસ્થ ભાવ પણ હેતે નથી, અને અંતમાં જણાવે છે કે-કિલષ્ટ કર્મના ઉદયથી શુદ્ધ સવાલ જી રૂપ હરિણીઓને વિધિમાની પ્રરૂપણા ય શુદ્ધ ઉપદેશ કેશરિસિંહના શબ્દતુલ્ય ત્રાસ ઉપજાવનાર બને છે–અર્થાત તે ઉપદેશ અનર્થકા લાગે છે,