________________
આગમચેત
આથી Idલો.
---
*
[આ વિભાગમાં સુગ્રહિતનામધેય બહુશ્રુતસૂરિપુરંદર, આગમવ્યાખ્યાતા, ગૂઢ તત્ત્વ વિવેચક, આગમ મંદિર સંસ્થાપક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂછ આગમેદ્રારક આચાર્યદેવશ્રીએ વાચન-વ્યાખ્યાન દરમ્યાન અગર છુટક પ્રશ્નોત્તર રૂપે અનેક તાત્વિક ગૂઢસ્થળેના માર્મિક ખુલાસા પ્રસંગે પ્રસંગે તત્વબોધક શૈલિએ કર્યા છે, તેમાંથી ડી સામગ્રી દરવખતે અપાય છે.
આ વખતે અહિં જીવંચાત્તા ” (૪ થા અને પમ પંચાશકને લગતા પ્રશ્નોત્તર વર્ષ ૧ થી ૩માં આવેલ, તેના અનુસંધાનમાં ત્રીજા પંચાશક (ગા) ૩૭ પછી) ના અપૂર્ણ મળેલા લખાણમાંથી ઉપલભ્ય થયેલ પ્રશ્નોત્તરે રજુ કરાય છે.
આ લખાણ સ્વ. પૂ. આ. શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિરના મુખ્ય કાર્યવાહક શ્રી કુંદનલાલ માસ હસ્તે પૂ. મુનિશ્રી અભ્યદયસાગરજી મ.ની પ્રેરણાથી જુના લખાણના બંડલમાંથી વેર-વિખેર સ્થિતિમાં અપૂર્ણ મળી આવેલ કેટલાક પ્રશ્નોત્તરે જિજ્ઞાસુ વાચકોના હિતાર્થે રજુ કરેલ છે.
લખાણની અપૂર્ણતાના કારણે વિષયની સમજુતિ સ્પષ્ટ નથી થઈ, તેમ છતાં પૂ. આગદ્ધારકશ્રીની તાત્વિકદષ્ટિના પરિચયના શુભ ઉદ્દેશ્યથી રજુ કર્યા છે.
સં. ]