________________
ફિગ જયોત
વીર નિ. સં. -- - -
ર૫૦૧ ) દ્રવ્યથી પણ | વિક્રમ સં. આગાદ્વારકશ્રીરશાસનની વફાદારીનું મહત્વ
૨૦૩૧ વગ વાસ -
પુસ્તક ___दव्वओ वि सामणाणुवत्तिया વર્ષ-૧૦ ૨
___ हियावहा है ।
સામાન્ય રીતે જગતના આસ્તિક-દર્શનકારે શ્રદ્ધા અને આસ્તિકતામાં ધાર્મિક તત્વની જડ દેખતા હોવાથી તથા સર્વ દર્શનકાએ સામાન્ય રીતે માનેલા મેક્ષની ભૂલ જડ શ્રદ્ધા અને આસ્તિકતામાં હોવાને લીધે ભક્તિને પ્રવાહ દિવસે દિવસે અને ક્ષણે ક્ષણે સર્વને ખીલવવાનેજ હોય છે.
કોઈપણ આસ્તિકદર્શન ભક્તિના માર્ગથી વિમુખ છે નહિ અને વિમુખ રહી શકે નહિ, દરેક આસ્તિક મનુષ્ય પોતાને ઈષ્ટ એવા દેવ અને ગુરૂની તરફ ભક્તિ-ભાવ ધરાવનારાજ હોય છે.
જે કે ધર્મતત્વ પણ દેવ અને ગુરૂતત્વની માફક મોક્ષમાર્ગનું સાધન છે. સાધન છે એટલું જ નહિ, પરંતુ દેવતત્વ અને ગુરૂતત્વની પરમતા જે કેઈપણ કારણને અંગે હોય તે તે માત્ર ધર્મતત્વની - આ. ૪-૧