________________
k
પુસ્તક ૩-જુ
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે –
આત્મકલ્યાણને માટે સ્વલ્પ પણ પ્રયત્ન કરવા વાળાએ પ્રથમ નંબરે ક્રોધને ક્ષય કરવાની જરૂર છે.”
ચારે ક્યાયમાં સ્વલ્પશુદ્ધિથી જે કઈ પણ ક્ષય થતું હોય તે તે માત્ર ધન જ ક્ષેય છે. અને આ ક્રોધના ક્ષયને માટે જૈનશાસનની સમગ્ર રીતિઓએ નિશાન તાકવાનું છે.
આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે મુખ્યતાએ ક્રોધને સિરાવવાના સાધનભૂત એવા સાંવત્સરિક પ્રતિકમણની ક્રિયાની મહત્તા એટલે જે સંવછરીના દિવસને અન્તમાં રાખીને આઠ દિવસના પર્યુષણ કરાય છે તેની મહત્તા ધ્યાનમાં આવશે.
આ ક્રોધના નાશની મહત્તાને શાસનમાં મેટું સ્થાન આપેલું હોવાથી ગુજરાત C સામug ” એમ સ્પષ્ટપણે કહેવામાં આવે છે.
આ ઉપશમને કાળ જે કે હંમેશને માટે છે, છતાં પણ પર્યુષણું (સંવત્સરી)ને કાળ તે એટલી બધી મુખ્યતાએ ક્રોધના ઉપશમને માટે નિયત કરવામાં આવ્યું છે કે તે સંવછરી પછી જુના શમેલા ક્રોધને ઉદીર માટે જે કઈ વાક્ય બેલે તેને સકળસંઘ “ અકલ્પનીય બોલે છે.” એમ કહી શકે છે.
એટલું જ નહિં, પરંતુનું એક બોલે છે. એમ કહ્યા છતાં પણ જે તે વૈર-વિરોધને ઉદીરનારું વચન બેલનારો મનુષ્ય જે તે વિરોધનું વાક્ય બોલવું બંધ ન કરે તે તેને સડેલા પાનના દષ્ટાંતથી દૂર કરી દેવા સુધીનો પણ હુકમ શાસ્ત્રકારે ફરમાવે છે.
યાદ રાખવું કે–સમ્યક્રશ-સંપન્ન એ ઐધિ સંઘ કે જેને સ્વપક્ષ કે સ્વતીથી કહેવામાં આવે છે, તેના સંબંધના વિરોધને નહિ સહન કરનાર મનુષ્ય ઈતરપક્ષીય કે ઈતરધર્મવાળાનું