________________
પડે
આગમજ એટલે રાગ અને દ્વેષ એ બંને પ્રચ્છન્ન સ્વરૂપમાં રહે છે, પરંતુ વ્યક્તસ્વરૂપે થાય છે–ત્યારે ક્રોધ, માન, માયા અને લેભસ્વરૂપને ધારણ કરે છે.
એટલે કર્મને બાંધવાના કારણે નાશ કરવાને તૈયાર થયેલ મનુષ્ય અભિવ્યકત સ્વરૂપને જ રેકવા તૈયાર થઈ શકે, અવ્યક્ત સ્વરૂપને રોકવા તૈયાર થઈ શકે નહિ, માટે શાસ્ત્રકારોએ કર્મની પ્રકૃતિઓમાં રાગ-દ્વેષ જે અવ્યક્ત સ્વરૂપના હતા, તેને સ્થાન ન આપતાં તેનું જે વ્યક્ત સ્વરૂપ કોધ, માન, માયા અને લેભરૂપે છે, તેને સ્થાન આપ્યું.
જે કે ગુણેની મહત્તા જણાવવાની અપેક્ષાએ અવ્યક્તસ્વરૂપ નાશને ગુણ તરીકે જણાવી વીતરાગપણદિકને ગુણે તરીકે જણાવ્યા, પરંતુ તે પાપપ્રકૃતિઓને નાશ કરવાને માટે ઉદ્યમ કરવાવાળા મહાનુભાવોને ઉદ્યમની સફળતા મેળવવા માટે કોધ, માન, માયા અને લેભનું વ્યક્તસ્વરૂપ જે હતું તે જ જણાવ્યું.
આ ચાર કષાયના ભેદોમાં પહેલા નંબરે જે કઈ પણ નાશ થઈ શકતું હોય, અગર અપ શુભ પ્રયત્નથી પણ જે કેઈ નાશ પામતે હોય તે તે માત્ર કેધ છે.
યાદ રાખવું કે-ગુણસ્થાનની શ્રેણિએ ચઢતાં હોય તે ઉપશમ કરે કે ક્ષય કરે, અર્થાત્ ઉપશમ શ્રેણિ માંડે કે ક્ષપકશ્રેણિ માંડે, અરે ! તેમાં અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણી કે સંજ્વલન એ ચારે જાતના કષામાંથી કેઈપણ જાતના કેશાયની ચેકડીને ક્ષય કરે, તે તેમાં પ્રથમ નંબરે ક્રોધનો જ ક્ષય કરે છે.
અર્થાત્ –ચારે જાતના ક્રોધ, માન, માયા કે લેભ ખપાવવાના હોય છે, તે પણ તે બધા ખપાવૅતાં પહેલાં તે ચાર જાતના કીધને પિત-પતાજા સ્થાને ક્ષય કે ઉષશમ ગુ ણવા કરે છે.