________________
આગમત
માનનારા પક્ષની અપેક્ષાએ પણ તે મનક મુનિજીની દીક્ષાને અપવાદ તરીકે ગણત નહિ.
યાદ રાખવું જરૂરી છે કે જે જે પક્ષ જે જે માન્યત્તા ધરાવે, તે તે પક્ષ તે તે માન્યતાની અપેક્ષાએજ ઉત્સર્ગ–અપવાદને બાધિત કરવા કોઈ સમજુ પુરુષ તૈયાર થાય નહિ. કે આ લેખમાં જણાવેલી હકીકત બાળ-દીક્ષાને પિષણ કરનાર થાય, તેના કરતાં તે મુનિરાજની મહત્તાનું વધારે પિષણ કરનાર છે, અને એ ઉદ્દેશ આ લેખને રાખવામાં આવેલ છે.
સાચો આસ્તિક દરેક આસ્તિક મતવાળા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ કે તત્વ તે જરૂર માનશે, કેમકે આ ત્રણ તત્વની માન્યતા વિનાને આસ્તિક હોય નહીં.
જૈન એ સાચે આસ્તિક છે, તે સાચે કેમ? બીજા ( આસ્તિકે પરભવ, પુણ્ય, પાપ, સ્વર્ગ અને નરક માને એટલે
આસ્તિક બને, પણ જેનામતના હિસાબે છ વસ્તુને માને તે જ સાચો આસ્તિક બને.
(૧) જીવ છે. (૨) નિત્ય છે. (૩) પ્રતિક્ષણે કર્મને કરવાવાળે છે. (૪) બંધાયેલ કર્મને ભગવનાર છે. (૫) કર્મથી છુટકાર=મક્ષ છે. (૬) મોક્ષના ઉપાય માનવા અને તેને અમલમાં મુકવા | પ્રયત્ન કરે.
શાશ્વતી ઓળીનાં તાત્વિક વ્યાખ્યાને પૃ. ૫૬ મિ.