SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક | કરાવ્યું અને ક્ય, એ મુનિરાજ મનક-ભનાફ કેમ કહેવાય? ૨૮ જે મુનિરાજના છ માસ જેટલા ટુંક સમયમાં સંયમની આરાધનાપૂર્વક કાળધર્મ થયા પછી તેને માટે કરેલા દશવૈકાલિકનું સંહરણ કરવાને માટે થયેલે શય્યભવસૂરિને વિચાર શ્રીયશોભદ્રસૂરિ વિગેરે શ્રમણસંઘે વિનંતિ કરી રોકી દિધે, એ મુનિરાજ મનક-અનાક કેમ કહેવાય? ર૯ જે મુનિરાજ દશવૈકાલિકના બહાને પાંચમા આરાના છેડા સુધી પિતાની સત્તા સાબિત કરશે, તે મુનિરાજ મનક- મનાક કેમ કહેવાય? ૩૦ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયે દીક્ષિત થયેલા અને કેવળ છ માસ જેટલા ટુંક વખત સુધી ચારિત્ર પર્યાયમાં રહેલા, છતાં તેમને નામે ચૌદપૂર્વધર શ્રુતકેવલી શય્યભવસૂરિની પ્રસિદ્ધ થાય અને મનક પિતા તરીકે શ્રી પર્યુષણકલ્પ વિગેરેમાં સ્થગિરાવલીમાં લખાય, એ મુનિરાજ મન-મના કેમ કહેવાય? નોંધ –મુનિરાજ મનકની દીક્ષા જે આઠ વર્ષની વયે કહેવામાં આવે છે, તે આઠ વર્ષ પુરાં થઈ ગએલ સમજવા નહિ, પણ માત્ર સાત પુરાં થઈને આઠમું વર્ષ ચાલતું હતું, તે વખતે દીક્ષા થએલી છે, એમ સમજવું. કારણ કે—જે એમ ન હોય તે સીનિશીભાષ્ય અને પંચકક્ષાઓમાં જન્મ પછી આઠ વર્ષ પૂર્ણ થએ દીક્ષા
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy