SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આગમન રર જે મુનિરાજે શય્યભવસૂરિજીએ ઉદ્વરેલા દશવૈકાલિક શાસ્ત્રને છ માસ જેવી મુદતમાં અભ્યાસ સંપૂર્ણ કર્યો. તે મુનિરાજ મનક-મનાક કેમ કહેવાય? ૩ જે મુનિરાજે આઠ વર્ષ જેવી લgવય છતાં પણ છ માસમાં સંયમની યથાસ્થિત આરાધના કરી તે મુનિરાજ મનક માફ કેમ કહેવાય ? ૨૪ જે મુનિરાજને છ માસમાં યથાસ્થિત સંયમની આરાધના થવા માટે શ્રી શય્યભવ આચાર્ય સરખા પુત્રવત્સલ પિતાએ પુત્ર તરીકેની જાહેરાત ન કરી, એ મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય? ૫ જે મુનિજની લધુવયે અને લઘુપચે આરાધના થએલી હોવાથી શ્રી શય્યભવ આચાર્ય સરખા ગ્રુતકેવલી મહારાજને પણ આશ્ચર્યની સાથે આનંદનાં આંસુ આવે, તે મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય ?" ૨૬ જે મુનિરાજની અજ્ઞાત ગુરુ-પુત્રપણાની સ્થિતિને જેમના કાળ પછી જાણીને યશોભદ્રસૂરિજી વિગેરે સમર્થ આચાર્યાદિકેને પણ વૈયાવચ્ચ વિગેરે કરવાને લાભ ન મળે, તેમાં પશ્ચાત્તાપ થાય, એ મુનિરાજ મનક-મુનાફ કેમ કહેવાય? ૨૭ જે મુનિરાજને આચાર્ય મહારાજ શય્યભવસૂરિજી સરખાએ છ માસ સુધી અભ્યાસ કરાવ્યું, છતાં તે અભ્યાસનું શાસ્ત્ર જે દશવૈકાલિક તે સૂરીશ્વરજી પાસે સતત સેવામાં રહેવાવા શ્રી યમરિ મહારાજ વિશેને પણ જાણવામાં ન આવ્યું, અને તેને અભ્યાસ છ માસ સુધી
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy