________________
આગમત જન્મે છે તે તે ચોકકસ! નાસ્તિક હોય કે આસ્તિક હો પણ જન્મનું સ્થાન પામે છે, તેમાં તે શક નથી.
જન્મ કેને ?
જન્મ એ પિતાની પ્રાર્થનાને, માતાના મને રથને કે છોકરાની ઇરછાને?
અગર પિતાએ કઈ દૂર ઉભેલા સ્વરૂપવાન છેકરાને જોઈ તેવા છેકરા માટે પ્રાર્થના કરી? કે માતાએ કઈ રખડતા છોકરાને જોઈ તેવા છોકરા માટે મને રથ સેવ્યા?
શું કોઈ છોકરાએ એવું ઈચ્છયું, કે-હું આવી માને પેટે જન્મ તે સારું!
આવા જુદા જુદા વિચારને અમલ થાય ખરે ? આ બાબત પ્રતાપ કેને? કેના પ્રભાવને ? ભાગ્યના પ્રતાપને જ જન્મ કહી
શકાય.'
હવે એ ભાગ્યના પ્રભાવમાં આપણી પોતાની સ્થિતિ પત પણામાં જ રહે તે માનવ જન્મની કિંમત આપણને ન જ થાય.
જેમ પાદશાહ સાહ્યબીમાં જન્મે, સાહબીમાં ઉછર્યો અને સાયબીમાં વર્તે, તેવા સુખી પાદશાહને દરિદ્રની દશાને વાસ્તવિક ખ્યાલ ક્યાંથી આવે?
જગતને સમગ્ર દષ્ટિએ જે જોવામાં આવે-વિચાર કરવામાં આવે તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય.
(પિતાની સ્થિતિને જગતની દષ્ટિએ વિચાર કરવા માટે અને પાદશાહ અને દુબળા ભીખારીનું ખાજાનું દષ્ટાંત આપ્યું હતું.) ' મનુષ્યપણુની કિંમત
બાદશાહ જન્મે સુખમાં, ઉછર્યો સુખમાં અને વચ્ચે સુખમાં. જેથી તેને બીજાની દરિદ્રતાની કિંમત નથી.