________________
પુસ્તક-૩
ફરીને સ્મરણ કરાવીએ કે જૈનદર્શન એટલે સપરિ જૈનદર્શન ત્યાગ માટે જિનદર્શન મુસ્તાક છે, ગૌરવભર્યું છે.
જો કે જૈનદર્શન રાગને અનિષ્ઠ માને છે. છતાંએ ત્યાગને માટે થતા રાગને પ્રશરત ગણે છે, જ્યારે રાગ માટે થતા ત્યાને પણ વડે છે, જેનેના પાંચ પરમેષ્ઠિ પ્રાતઃસ્મરણીય પરમપૂજ્ય છે કે જેઓ તમામ સર્વથા ત્યાગી છે, એક પણ રાગીને જૈનદર્શને પૂજ્ય પદમાં કે સત્કાર-સન્માનના સ્થાનમાં સ્થાન આપ્યું નથી. જેને એટલે ત્યાગમાર્ગના પરમ અનુયાયીઓ.
સાના ધ એ જૈનદર્શનનું પરમસૂત્ર છે. જૈનતરે પણ એકી અવાજે એ કબુલ કરે છે કે ૪ જિંરવાર તffજ મૂતાનીત विधिमक्षरशो जैना अनुसरन्ति ।
આ રીતિએ જાણ રૂપે અહિંસાનું પાલન વિશુદ્ધ ત્યાગથી જ બની શકે છે. વિશુદ્ધ ત્યાગ એટલાજ માટે કહેવું પડે છે કે ત્યાગ ત્યાગ માટે હોવો જોઈએ. રાગ માટે (દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ માટે) થતા ત્યાગથી પણ વસ્તુતઃ અહિંસાનું પાલન થતું નથી.
અહિંસાની ઉઘેષણ છતયે જ્યાં હિંસા દેખાય છે, તેનું કારણ ત્યાં અહિંસાની ઉઘેષણ ત્યાગ માટે નથી, પણ રાગ માટે છે. રાગને જ માટે અહિંસા જેવા શ્રેષ્ઠ તત્વને શસ્ત્ર બનાવવું એ ત્યાગને પરમ વિદ્રોહ છે!
ત્યાગ માર્ગનું ઉંચામાં ઉંચુ સ્વરૂપ ભાગવતી દીક્ષા જ છે. કેમકે સર્વત્યાગ ત્યાં જ વિદ્યમાન છે, પૂજય પરમેષ્ઠી પંચક દીક્ષિત જ છે. દીક્ષા યાને ઉત્તમ પ્રકારના ત્યાગમાર્ગ પરત્વે આવતા આકમથી ઈતર ન ભડકે અને જૈને ભડકે એ સ્વાભાવિક છે, કેમ કે ઇતરને દરેક ધર્મકાર્યમાં ગૃહસ્થોથી ચાલી શકે છે, પણ જાને કેઈપણ ધર્મ-ક્રિયામાં દીક્ષિતે વિના ચાલતું નથી.