________________
પુસ્તક ૩-જુ વર્ગ જણાવેલ છે, તે સમ્યગ્દષ્ટિ દેવતાવર્ગને પણ વીતરાગપણાનું ધ્યેય હેઈને વીતરાગના આદર્શરૂપ મૂર્તિની માન્યતા હોયજ છે.
(આ સ્થાને ધ્યાન રાખવું કે-કેટલાક મુગ્ધ મનુષ્યને ઠગવા માટે કેટલાક કુકવાદીએ “મૂર્તિપૂજા” એ દેવતાનું કર્તવ્ય છે, પણ મનુષ્યનું કર્તવ્ય નથી એમ પ્રલાપ કરે છે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે-શાસ્ત્રોમાં કેઈપણ જગો પર શ્રાવકને અંગે મૂર્તિપૂજાને નિષેધ નથી, એટલું જ નહિ, પરંતુ દ્રૌપદી, સુવર્ણગુલિકાનાં દષ્ટાંતથી તથા વિશાલાના સ્તૂપ અને આચારાંગમાં જણાવાયેલા શ્રાવકેના દેવકુલ અને દેવાયતનેથી શ્રાવકને પણ મૂર્તિપૂજાની કર્તવ્યતા સિદ્ધ થાય છે. અને આવશ્યકાદિ-સૂત્રોમાં સ્થાને સ્થાને તેના પાઠ નજરે પડે છે. પરંતુ દેવતાઓની પૂજાઓનું વધારે જે વર્ણન છે, તે તે માત્ર ભગવાન્ જિનેશ્વરદેવેની અતિશય પૂજ્યતા જણાવવા માટે જ છે.
તેથી જેમ ઘા નંગની ગાથામાં લેવા વિ જ ન વંતિ કહીને જેમ ધર્મની અધિકતા જણાવવામાં આવી છે, તેમ દેવતાઓના અધિકારેથી જિનેશ્વરેની અધિક પૂજ્યતા જણાવવામાં આવી છે.
શું તે કુતર્કવાદીઓ એમ માનવાને તૈયાર છે કે ધર્મપરાયણ લેકે માત્ર દેવતાથી જ આરાધાય, પણ મનુષ્યથી તે આરાધાય નહિં અને આરાધના કરવી જોઈએ પણ નહિં.
વળી શ્રુતજ્ઞાનને મહિમા દેખાડતાં રે નાગgauraમૂકાવવા તેમજ સેવા વનનિવારણ વગેરે પાડેથી શાસ્ત્ર એટલે શ્રતજ્ઞાન, તે માત્ર દેવેન્દ્ર અને નરેન્દ્રોને જ આરાધ્ય છે, પરંતુ તે સિવાય તે શ્રુતજ્ઞાન સામાન્ય મનુષ્યએ આરાધવું જોઈએ નહિ–એમ માનવા શું તૈયાર થાય?) - ૪ સમસ્ત જૈનદર્શનને અનુસરનાર જૈનવર્ગમાં મતભેદ વગર કઈપણ વ્યક્તિ માનને પાત્ર બની શકતી હોય તે તે માત્ર ભગવાન જિનેશ્વરે છે, તેથી બીજા સર્વ ધર્મસ્થાનો કરતાં ભગવાન જિનેશ્વર