________________
૩૩
પુસ્તક-૨ જું કરવા જાય, ત્યારે માતા નમસ્કાર કરે, એટલે બાળક પણ નમસ્કાર કરે, તે પ્રમાણે એઘથી નહિં, પરંતુ પિતાની સમજ પૂર્વક છવાછવાદિ પદાર્થોનું શ્રદ્ધાને તેનું નામ સમ્યગ દર્શન છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જીવાજીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન તે પણ સંદિગ્ધ નહીં, પણ નિશ્ચિત એટલે કે સર્વજ્ઞ ભગવંતોએ કેવળજ્ઞાનવડે જીવાજીવાદિ પદાર્થો જે પ્રમાણે જોયા છે, તે તે પ્રમાણે જ છે એમ ચોક્કસ શ્રદ્ધાન હોય તેનું જ નામ સમ્યગદર્શન છે. તન એ પદને અર્થ યથાવસ્થિત વસ્તુ વિષયપણે એ પ્રમાણે કરો, અથવા ભાવથી અર્થાત્ ઉપર જણાવ્યા પ્રમાણે સ્વ પ્રતિપત્તિથી શ્રદ્ધાન એ પ્રમાણે કરે.
આ પ્રમાણે તરવાનાં પાનાં દાન અને સરવેન જન છા એ બંને પ્રકારના સમાસની કલ્પના જણાવીને હવે સૂત્ર સંબંધી અવયવાર્થ જણાવે છે.
આ વિપરીત ભાવ વ્યવસ્થિત એટલે કે સર્વજ્ઞની દષ્ટિએ જે પ્રમાણે જે પદાર્થોના ભાવ જોવાયા છે, તે પ્રમાણે જે હોય તે જ જીવાજીવાદિ પદાર્થો છે. સામાન્યતઃ સર્વ દર્શનકારે જીવાજીવાદિ પદાર્થો તે માને જ, પરંતુ તે પદાર્થોના લક્ષણોમાં વ્યભિચાર હોય છે, પદાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શનને અંગે જે જીવાજીવાદિ પદાર્થો માનવાના છે તેમાં જીવ તે જ કહેવાય કે જેનું ઉપગ એ લક્ષણ છે, જેની સવિસ્તર વ્યાખ્યા ૩પ-૪ળા લીઃ એ સૂત્રથી પ્રારંભીને કરવામાં આવશે.
ભાષ્યની પંક્તિમાં ત પ રા: એ વાકયમાં તરવાર ના સ્થાને સર્વનામસંસક તે પદ વાપર્યું છે, તે તે તત્વ શબ્દ નપુસંક હેવાથી તે ન થતાં તાનિ થવું જોઈએ, છતાં તે એમ પુલિંગ નિર્દેશ ભાગકારે જે કર્યો છે, તે જ એ પુલ્લિંગ છે અને તે પદને તેનું વિશેષણ કરવું છે, તે કારણથી તે એ પ્રમાણે જ પુલ્લિંગ નિર્દેશ કરવામાં આવે છે.