SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પરતક ૧-તું સમાધિમરણની જણાવેલી દુર્લભતા મુમુક્ષુ છે બરાબર સમજી શકશે. ઉપર જણાવેલા ચઉસરણ, દુષ્કતની નિંદા અને સુકતની અનુમોદના-એ ત્રણ તથાભવ્યત્વના પરિપાકના સાધનો છે. એ બરાબર સમજીને મુમુક્ષુ છએ તે શરણાદિક અંગીકાર કરવા તરફ પ્રયત્ન કરવાની જરૂર છે, પણ તથાભવ્યત્વના બહાને પુરુષાર્થહીન થવું તે-ધર્મિષ્ટોને કોઈ પણ રીતે શેલે તેમ નથી. આ રીતે એકાન્ત ભવિતવ્યતા કે ભવ્યતાનું આલંબન લઈને નિરુદ્યમ થવાવાળાઓને માટે કંઈક જણાવી, હવે જ્ઞાની-દષ્ટપણને એઠે રહેવાવાળાને કંઈક પ્રસંગસર જણાવવું જરૂરી છે, કેમકે ભગવાન ગઢષભદેવજી મહારાજાએ મોક્ષ માર્ગ તરફ પ્રયત્ન કરવાની આવશ્યકતા જોઈ વાર્ષિક તપ આચરેલે છે, તે બાબત ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવું છે! મિક્ષને રસ્તે ? - કેટલાક મહાનુભા ધર્મશાસ્ત્રને માનનારા તથા જાણનારા હોવા છતાં શાસ્ત્રોક્ત પવિત્ર ક્રિયા કરવામાં નિરૂદ્યમી થએલા હોય છે કે અવળા પથે ઉતરેલા હોય છે. . તે મહાનુભાવે શાસ્ત્રોના વચનને દુરુપયોગ કરીને બેટી રીતે - બચાવ કરતાં જણાવે છે કે જ્ઞાની મહારાજે જ્યારે અમને વિરતિ કે બીજી કોઈ પણ તેવી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવાની દેખી હશે, ત્યારે તે આપોઆપ અગર અમારા ઉદ્યમથી યાવત્ અમારી ઈચ્છા અને ઉદ્યમ નહિં છતાં પણ કઈ પણ તેવા ભાગ્યશાળી પ્રેરકથી પણ તે પ્રવૃત્તિ જ્ઞાનીએ દીઠા પ્રમાણે બની જશે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy