________________
આગમ યાત માટે અમારે એ સંબંધી ઉધમ કે તેને વિચાર કરવાની જરૂર નથી.
આવું કહેનારા મહાનુભાવોએ પ્રથમ તે એ સમજવાની જરૂર છે કે –
જે ત્રિલેકનાથ તીર્થકર મહારાજના જ્ઞાને કરી દેવું બનવાનું છે તે જ વિલેકનાથ તીર્થકર મહારાજાએએ “હુનાહ ન જુval “કાં રે કઈ જિ” ઈત્યાદિક વચનેથી સ્પષ્ટપણે જેને ધર્મની પ્રવૃત્તિ કરવાનું જણાવેલું છે જ.
તે એ વચનને વિચારવાવાળે મનુષ્ય “જ્ઞાનીએ દી હશે. તે બનશે” એવા વિચારને અમે નિવમી થઈ શકે જ નહિ. સમ્યફચારિત્ર વિના જ્ઞાન કે દર્શનની આરાધનાની નિષ્ફળતા.
વળી વિકનાથ તીર્થકર ભગવાનેએ મેક્ષના માર્ગ તરીકે જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર દર્શાવેલા છે. તેમાં પણ સ્પષ્ટપણે સૂચવ્યું છે કે સમ્યફ ચારિત્ર વગરના સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય તે પણ તે મોક્ષને માર્ગ નથી, તેમજ તેવા ચારિત્રની આરાધનાથી હીન જ્ઞાનીને પણ જ્ઞાની કહી શકાય નહિ.
યાદ રાખવું જરૂરી છે કે ચારિત્ર વગરનું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જીવને અસંખ્યાતી વખત મળી જાય છે.
પણ સમ્યગ્દર્શનની આરાધના અગર સમ્યજ્ઞાનની આરાધના તે ફક્ત આઠ જ વખત મળે છે.
તેથી જ ભગવતી સૂત્રમાં સમ્યગદર્શન તેમ જ સમ્યજ્ઞાનની જઘન્ય આરાધનાએ પણ આઠમે ભવે જ મેક્ષ કહે છે.
આ વાત બારીક દષ્ટિથી વિચારતાં સ્પષ્ટપણે સમજી શકાશે કે