________________
go
ગુજરાતી ભાષાંતર સાથે આ વિભાગમાં અપાય છે. તે પ્રમાણે રજૂ કરેલ આ પાંચ પ્રશ્નો ખૂબ ગંભીર તકવિ દથિી સમજવા વિચારશ્ન વિવેકી પુરૂયાને એ પ્રયત્ન કરે. ] H૦ ૮૨. નr “ોર લિ શારે જે વારિતિ?
'दुष वैकृत्ये द्विष अप्रीता विति धातुद्वयम् । प्रशस्ते तस्मिन् कमेण मिथ्यात्वाऽविरत्यक्षानानि, भवश्च संविषयो विषयः, वीतरागदेशनायां मिथ्यात्वमादीनामनिष्टहेतुताया दर्शनमात्रमेष न तु दूषणमप्रीति , तथाऽऽत्मपरिणाम स्यवाऽभावात् । आदादीनामव्ययपदसाधनमावन निरूपणं, न तु. रागस्य करणाधाररूपेण, गुणिगुणप्रशंसाऽपि
स्वरूपप्राशस्त्यदर्शनरूपा यन्न तथा परिणाम ॥ પ્ર. ૮૨. “ષ”એ શબ્દમાં કયો ધાતુ છે ઉ, વિકૃત કરવાના અર્થવાળો “સુ” અને અપ્રીતિના અર્થવાળો. જિ” બને ધાતુ વટી શકે.
પ્રશસ્ત છેષ જ્યારે હોય ત્યારે તેમાં મિથ્યાત્વ-અવિરતિ અને અજ્ઞાન પ્રથમ અર્થમાં અને પાંચ ઈન્દ્રિયેના વિષ સાથે ભવ=સંસાર બીજા અર્થમાં વિષય તરીકે ઘેટાવવું.
વીતરાગ પ્રભુની દેશનામાં મિથ્યાત્વાદિનું અનિષ્ટ હેતુપણું જણાવવાની મુખ્યતા છે. પણ તેને દૂષણ (હલકાવૃત્તિ) કે અપ્રીતિ (માનસિક દ્વેષ) નથી, કેમકે તેવા પ્રકારના આત્માના પરિણામને સંભવ નથી.
આ રીતે અરિહંત આદિનું પણ અવ્યયપદકમેક્ષના સાધનરૂપે વિશિષ્ટ સ્વરૂપે વર્ણન છે, પણ તે વર્ણન કંઈ રાગવૃત્તિના કારણ કે આધારરૂપે ન સમજવું.
આ પ્રમાણે ગુણવાનની કે તેમના ગુણની પ્રશંસા પણ હકીકતમાં સુંદર પદાર્થ તરીકે પરિચય કરાવવા રૂપે જાણવી. તેવા આત્મ પરિશમ તેમાં રાગવૃત્તિવાળા ને સમજવા.