________________
-
- - -
T
કળામાંથી મળેલી
**
રહી છે
::
::::::::::: _
Y: 1. 3,
, 5:
:
[પુનિતનામધેય પ્રત્યુષસ્મરણીય, આગમપારદશ્વા, તાત્વિકવ્યાખ્યાતૃચૂડામણિ, આગમ દ્વારક, ધ્યાનસ્થસ્વર્ગત આચાર્યદેવશ્રીએ પૂર્વભવની વિશિષ્ટ કૃતજ્ઞાનની આરાધનાના બળે મેળવેલ ભગીરથ આગમિકજ્ઞાનને બળે તત્વગ્રાહી દષ્ટિની કેળવણીના પરિણામે આગમના અનેક ગૂંચભર્યા પ્રશ્નોના ઉકેલ તથા વિશિષ્ટ જિજ્ઞાસુઓએ પત્ર દ્વારા કે રૂબરૂ પૂછેલ શંકાઓના ખુલાસાએ કરેલ છે, તેનું સંકલન વિવેકી જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી થાય તે દ્રષ્ટિકોણથી તેવા કેટલાક પ્રશ્નોત્તરને સંગ્રહ આ વિભાગમાં આપેલ છે, ગીતાર્થ જ્ઞાની પાસે આ પ્રશ્નોત્તરના મર્મ સમજવા પુણ્યશાલી વાચકો ને પ્રયત્ન કરે. ]
તાવિક પ્રશ્નોત્તર (મૂળ સંસ્કૃત ગ્રંથના આધારે) .
[સ્વનામધન્ય, દેવસૂરતપાગચ્છ સામાચારી સંરક્ષક, આગમદ્ધિારક થયાનસ્થ વર્ગત આચાર્યદેવશ્રીએ આગમના તલસ્પર્શી અવગાહન મનન અને ચિંતનાદિ બળે કેળવાયેલ શાસ્ત્રાનુસારી પ્રતિભાબળે. ઘણા અણઉકેલ્યા પ્રશ્નોને સૂક્ષમ પર્યાલચન બળે ઉકેલવાના પ્રયત્નરૂપે ૧૪૪૬ પ્રશ્નોના સંગ્રહરૂપે “સ્વિ-gશ્નોતરાશિ ૭૦૦૦ હેક પ્રમાણગ્રંથની રચના કરેલ છે. જેના પ્રશ્નો કમર