SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-થું आवर्ता येऽतिकामन्ति, तदन्त्यावर्तस्य हेतुताम् । गच्छन्ति यदतिकान्ति-रपरापरकारणम् ।। ४६९ ॥ જે જે પુદ્ગલ-પરાવર્તે જાય છે, તે છેલ્લા પુદ્ગલ પરાવર્તન હેતુપણાને પામે છે, કારણ કે જે એલંઘન કર્યા તે બીજા-બીજાના. કારણરૂપ બને છે. (૪૬૯) ग्रहण द्रव्यलिंगाना-मपि भावस्य कारणम् । सूरिभिहरिभद्वैस्तत्, पञ्चवस्तुनि वर्णितम् ॥ ४७० ॥ તેથી જ હરિભદ્રસૂરિ મહારાજે પંચવસ્તુમાં દ્રવ્યલિંગનું પણ ગ્રહણ ભાવલિંગનું–ભાવ સાધુપણાનું કારણ વર્ણવ્યું છે. ___ आलयादिसदाचार-युताना लिङ्गिनामपि । साधुत्वाभिमतौ दोषो, न तेनाऽभव्यबोधनम् ॥ ४७१ ॥ સી-પશુ આદિથી રહિત, વસતિ વગેરે સદાચાર કરીને સહિત એવા સાધુપણાના ચિહ્નવાળાનું સાધુપણું માનવામાં દેષ નથી, અર્થાત લિંગી હોય પણ આચારથી યુક્ત હોય તે સાધુ માનવામાં દેષ નથી, આથી જ અભવ્યથી બોધ પામવા પણું માન્યું છે. दीक्षां केवळिगणभृता, पार्श्वे नाऽभव्य आप्नुते । इति श्रुतेरनन्तानाम-भव्यानां भवेत् सका ॥ ५७२ ॥ શાસમાં સંભળાય છે કે કેવલી અને ગણધર મહારાજના હસ્તે અભવ્ય દીક્ષા ન પામે, તે પછી તે દીક્ષા અનંતા આભની કેવી રીતે થઈ? निषिद्धा गणभृत्साधु-पावें दीक्षा श्रुते किल । अभव्यानां ततो द्रव्यलिगिनां सम्भवो ननु ॥ ४७३ ॥ ये सिद्धा ये च सेत्स्यन्ति प्रायः सर्वेऽपि ते पुरा । अनन्तशो द्रव्यलिङ्गानि दीक्षैषां तन्त्र विरोधिनी ॥ ४७४ ॥ જો કે આગમમાં સર્વજ્ઞ ભગવાનની પાસે અભવ્યની દીક્ષાને નિષેધ કરે છે. અર્થાત્ બીજા પાસે તે તેની દીક્ષા થાય છે, તેથી અમને પણ દ્રવ્ય-લિંગને સંભવ છે. કારણ કે જે સિદ્ધ થયા, જે સિદ્ધ થાય છે અને જે સિદ્ધ થશે તે બધાને પણ પહેલાં દ્રવ્યલિંગવાળી દીક્ષા માની છે આથી અલની દીક્ષા વિરોધવાળી નથી.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy