SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત प्र० ८३. ननु रागो द्वेषध द्वावपि संसारबन्धने स्तं, पर तयो रस्ति कश्चिद्विशेषः ? कि देषस्थ वररुपस्य भवानुवन्धता दुरन्तता कथ्यते, कमठाचाच तत्रोदाहरणानि गीयन्ते तथा स्नेहरुपस्य रागस्य किं नहीति । रागदेषरुपाणां कषायाणां भवापरपर्यायसंपरायकारणकर्मणो हेतुत्वेऽप्यस्ति विशेषः, स चाय- रागो हि भवकारणकर्मण आकर्षकत्वेन हेतुः, द्वेषस्तु तस्य प्रवर्धक स्वेन, तत एव वैर' भवानुबन्धीति कथ्यते, तत एष चात्यन्तविषयादिरागरकानां तदभवेऽपि मोक्षः न तु द्वेषदग्धानामभोच्यादीनामाराधना लाभोऽपीति ॥ પ્ર. ૮૩. રાગ અને દ્વેષ બંને સંસારના બંધન છે પણ તે બનેમાં કંઈ તફાવત છે? વળી વૈરરૂપી દ્વેષની દુરન્ત ભવાનુબન્ધિતા ' (ઘણા વિષમ સંસારને વધારવાપણું) જણાવી છે. તેમાં કમઠ આદિ ઉદાહરણરૂપે પણ કહેવાય છે. તેમ સનેહરૂપ રાગનું કેમ નહિ? ઉ. રાગ-દ્વેષરૂપી કષાયના સંપરાય જેનું બીજું નામ છે. તેવા ભવ=સંસારના કારણભૂત કર્મના હેતુપણમાં ડીક ખાસીયત છે. તે એ કે– રાગ સંસારના કારણભૂત કમને ખેંચનાર તરીકે કારણ છે. પણ દ્વેષ તે તેને કઈ ગણું વધારી મુકનાર તરીકે છે. તેથી જ વરદ્વેષને ભવાનુબંધી=સંસાર વધારનાર તરીકે કહેલ છે. આ કારણથી વિષયમાં અત્યંત રક્ત ભરત આદિને તેજ ભવમાં મેક્ષ થઈ શક્યો, પણ અત્યંત દ્વેષથી દગ્ધ અભીચિ (અંતિમ રાજર્ષિ ઉદાયન મહારાજના પુત્ર) આદિને તે આરાધનાને અંશ માત્ર પણ ન થ. प्र० ८४. ननु क्षपकोपशमश्रेश्योरनन्तानुबन्ध्यादीनां त्रयाणां चतुष्क समकक्वोधादीनामपयाति, संज्वलने च किमिति क्रमेण ?
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy