________________
૨૦
આગમત પ્રતિનિયત–એક દિવસમાં એક વખત ઉચ્ચાર કરીને જેનું આચરણ થાય તે પ્રતિનિયતદિવાસાનુદ્ધેય, પહેરને પૌષધ ન લેવાય, ચાર પહેરમાં એક વખત જેનું ઉચ્ચારણ હેય, એક વખત ઉવચાર કરેલે આખો દિવસ ધારી શકાય. એક જ વખત ગ્રહણ કરવાથી આખો દિવસ ચાલી શકે તે પ્રતિનિયતદિવસનુય.
તેજ રીતે અતિથિ વિભાગમાં એક કલાક સુધી મહારાજ વહારશે તે ખાઈશ, પછી મહારાજ છૂટા, હું છૂટે એમ ન ચાલે આખા દિવસને અતિથિસંવિભાગ હેય, પહેરને હેય નહિ જે પ્રતિનિયતને અર્થ પર્વે કરવામાં આવે તે અતિથિસંવિભાગ એ દાન દેવાનું તે પર્વ સિવાય દઈ શકાય નહિ એ અર્થ થાય. તેથી પ્રતિનિયતને અર્થ પર્વ લઈ શકાય તેમ નથી.
પ્રતિનિયતને અર્થ આખે દિવસ નિયમ, એક વખત ઉચ્ચારણ કર્યું તે જઘન્યથી ચાર પહોર તે ચાલવું જોઈએ. એક દિવસમાં વધારે વખત કે એકથી વધુ દિવસ માટે પૌષધને ઉચ્ચાર થઈ શકે નહિ, કારણ કે પ્રતિનિયત દિવસને અર્થ નિયમિત છે દિવસ જ્યાં એ છે, પણ સામાયિક, દેસાવગાસિક પ્રતિદિવસનુષ્ઠય છે. પ્રતિદિવસનુષ્ઠય એટલે પુનઃ પુનઃ ઉચ્ચરાય તે, સામાયિકની જઘન્ય મુદત બે ઘડીની છે. દિવસમાં જેનું ઉચ્ચારણ કરવામાં આવે તે વારંવાર ઉચ્ચારણ કરવું જોઈએ. આ એક કારણથી એક દિવસમાં બહુ વખત સામાયિક કરવા. સામા ઘરુનો પ્રતિ દિવસ શબ્દ એટલા માટે રાખે છે કે “ફિવર રિવર ” રેજ સામાયિક નિયમિત લેવા જોઈએ. પૌષધનું નિયમિતપણું
જ ન કરી શકીએ. એક વખત ગ્રહણ કર્યું ને બે ઘડી ધારવું તેનું નામ સામાયિક. ચાજજીવનાં કયાં વ્રત અને ઈત્વરિક ક્યાં વતે? | મૂળ વાત પર આવીએ. અદ્વૈત યાજજીવને માટે હેય. ગુણવતે ચાવજ જીવને માટે ધરણ કાળની અપેક્ષાએ નિયમિત નથી,