________________
પુરાક ૨-જુ
આવી રીતે ગુણવતે-અશુત્ર તેને અંગે મર્યાદા ઠરાવવામાં આવી નિયમ તરીકે ધરણકાળ જણાવ્યું હોય પણ ગ્રહણકાળે પ્રતિજ્ઞા. તરીકે યાજજીવની પ્રતિજ્ઞા હેઈ શકે. પૌષધ આઠ પહેરને હેય પણ યાજજીવ પૌષધ કરીશ. હંમેશા બે, ત્રણ, ચાર સામાયિક કરીશ. ધરણકાળ તરીકે માવજછવ ન હોય તે પણ નિયમ તરીકે યાવજજીવ તરીકે હેઈ શકે. યાજજીવને માટે બાર વ્રત ધારણ કરવાની નિયમની અપેક્ષાએ અડચણ આવતી નથી.
તેથી અહીં યાજજીવને માટે વતની અંદર નિરતિચાર પણે સ્થિત હોય તે મહાશ્રાવક !
થોડા કાળે કરીને છોડી દીધું તેથી વ્રતવાળે કહેવા પણ વ્રતસ્થિત ન કહેવાય. બે ઘડી શિક્ષાત્રત લીધું પછી છોડી દીધું. તે તેની જિંદગી વ્રતવાળી ગણવી કે નહિ? એ બાબત જે વિચારીએ તે તે વતવાન વયુક્ત તે ગણાય. પણ મહાશાવકના અધિકારમાં બે ઘડી વ્રત લઈને જે વ્રતવાળા કહેવડાવતા હોય કે બે ઘડી, ચાર દહાડા જેવી ટુંકી મર્યાદા વ્રતને ધારણ કરવાવાળા અહીં ઉપગી નથી. અહીં માવજાજીવને માટે પ્રતિજ્ઞાવાળે છે. જોઈએ એ જણાવવાને માટે વ્રતસ્થિત કહે છે.
વળી વ્રતસ્થત એટલે વ્રતમાં ટકેલે. વ્રત લઈને પાળીને મેલી દીધાં તેમ નહિ, પદવીઓને અગે, ગુરુના લક્ષણેને અંગે પ્રવજ્યા દિનથી આરંભીને “અખલિત વતવાળે' એ શ્રાવકના લક્ષણને અનુવાદ છે. મહાશ્રાવકના લક્ષણને આગળ કહીશું. શ્રાવકોના બારે વ્રતમાં રહેવાપણું તે શ્રાવકનું લક્ષણ તે આગળ કહેવાયું પણ મહાશ્રાવક ક્યારે? નિરતિચારપણે તેમાં સ્થિત રહે ત્યારે જે શ્રાવકનું લક્ષણ કહ્યું હતું તેને અનુવાદ કર્યો. વિશિષ્ટતા કેટલી? તે વિચારવું જરૂરી છે.
શ્રાવકના સામાન્ય લક્ષણમાં પલેક હિતકારી જિનવચનને. સમ્યક સાંભળે એમ કહ્યું કે ત્યાં પરલેક હિતકારી કહેવાની