________________
આગમત તેથી ગુરૂમહારાજ તેને અંગે કર્તવ્યતા બતાવે નહીં, અને સહન કરવામાં નિજ રા છે, એમ ધારી સહન કરે તે પણ શિષ્યને તે જરૂર માલમ પડે અને તે માલમ પડવાથી પોતાનું કર્તવ્ય અવશ્ય બજાવે અને તે બજાવે તે વિનયવાળો કહેવાય.
પરંતુ કેટલીક વખત ભગવાન આયરક્ષિતસૂરિજીને પિતાના પિતાને માર્ગે લાવવાની વખતે જેમ માત્ર સૂમક્રિયારૂપી ઈંગિતજ થયું હતું, તેવી રીતે ઇગિત ક્રિયા પણ ગુરૂ મહારાજની જે થાય તે સમજીને તે પ્રમાણે વર્તવાવાળા શિષ્યજ વિનીત કહેવાય.
આ ઉપર જણાવેલા શ્રીઉત્તરાધ્યયન સૂત્રના કથનથી વિનય (શિષ્ય) નાં લક્ષણે સમજી શકાય તેમ છે, છતાં બે લક્ષણે પણ ધ્યાનમાં રાખવાં.
૧ પિતાનો આત્મા (મન વચન અને કાયા) ગુરૂને અર્પણ કરેલાં હેય.
ર ગુરૂના ઉપદેશને અનુસારેજ ચાલનારે હેય.
આ બે વસ્તુ જેનામાં હોય તેને પણ વિનય એટલે શિષ્યનું લક્ષણ પ્રાપ્ત થયું છે એમ કહી શકાય.
@@@
posseeparamos nossapoondoo હું ધ્યા...ન..માંરા.ખવા..જે..વું...!!! - જિન-શાસનની આરાધના માટે ગુરૂનિશ્રા અને વિધિ ન
પૂર્વક પ્રવૃત્તિ, આ બે વરતુ ખૂબ જ જરૂરી છે.
જી.