________________
આગમજાત.
અત્યાર સુધી ભવમાં ભ્રમણ કરતા અને ભવિષ્યમાં પણ કરવા વાળા જીવાને તે ખાદ્ય પદાર્થો જે આકર્ષીક તરીકે લાગે છે, તે કેવલ થાંભલાને માઝેલા મનુષ્ય થાંભલે બંધાય અને પછી એવા પાકાર કરે કે મ્હને થાંભલાએ ખાંધ્યા છે, એના જેવું તે ખાહ્ય પદાર્થોનુ ભાષણ છે.
કર
અર્થાત્ ખાદ્ય પદાર્થો કોઇપણ પ્રકારે જીવને આકર્ષવાની શક્તિ ધરાવતા નથી, એવી જ રીતે ઇંદ્રિયા અને વિષયે પશુ જીવને આકનાર નથી. એ પશુ ચાક્કસ છે.
ઇંદ્રિયા અને વિષયે ને જીવના આકષનાર માનવા તે કેવલ ચણાએ ભરેલી ગાળીમાં માંકડા હાથ ઘાલી મુઠીમાં ચણા લે અને પછી મુઠી . કહાડવા જાય અને ન નિકળે ત્યારે તે માંકડા એમ માની લે કે હુ ગાળીથી બધા છું. જેમ એ માંકડાની માન્યતા પાતાની ભૂલ ઉપર જ ઉભી થઈ છે, તેવી રીતે ઇંદ્રિયા અને વિષયામાં જીવ નેડાઈ જાય અને પછી ઇંદ્રિયા અને વિષયાને આધીન થાય ત્યારે તે એમ સમજે કે ઇન્દ્રિયા અને વિષયે એ મને બાંધ્યા છે.
પણ જેમ માંકડાને હાથ ઉપર સેાટી વાગે અને મુઠી છેડી દે ત્યારે તેનો હાથ છુટા થઇ જાય છે. અથાત્ માત્ર હાથ ખોલવા સિવાય માંકડાને ગેાળીથી છુટવા માટે ખીજુ કરવુ પડતું નથી.
તેવી રીતે ઇન્દ્રિયા અને વિષયા તરફ્ આ જીવ પાતે ઝુકયા છે અને વિષયે મ્હને ખંધન કરનાર છે એમ માને છે, જ્યારે સર્વજ્ઞ ભગવાના શાસનની સેાટી ભવ્ય જીવને લાગે છે, ત્યારે તે ભવ્ય જીવ ઇંદ્રિયા અને વિષયેાના ખધનથી છૂટા થઈ જાય છે, અર્થાત્ ઇંદ્રિયાને ખેં'ચવા માટે વિષયે આવતા નથી તેમજ મનને ખેચવા માટે ષા પણ આવતા નથી ઇંદ્રિયા અને મનના સ્વભાવ વિષયે અને કષાયા તરફ જવાના છે, પરન્તુ વિષયે કે કષાયાના સ્વભાવ ઇંદ્રિયા કે મનને ખે’ચવાનો નથી.