SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લુ હાય એવી કલ્પના પણ થઈ શકે તેમ ન હતી, તેમાં પણ પ્રથમ રાજા તરીકે પંકાયેલા અને ઈંદ્રની સાહાબીવાળા તરીકે જાહેર થએલા જગતના દાદા ભગવાન છેષભદેવજીને કઈ રોટલા અને ખેરાકની નિમંત્રણ કરે એ સ્વપ્ન પણ સંભવિત નહેાતું. વળી ભગવાન હષભદેવજી નિગ્રંથની કોટિમાં ઉચ્ચ-કલ્પવાળા હેઈને વનવગડામાં જ સ્થિત રહેનારા હેઈ માત્ર શિક્ષાને અંગે જ લેકેના ઘર આગળ જતા હતા, તેથી તેઓ કેઈન પણ અતિથિ કે અભ્યાગત ગણું શકાય તે પ્રસંગ જ ન હતો. આવા કારણથી ભગવાન ઋષભદેવજી ને સંપૂર્ણ એક વર્ષ સુધી કેઈએ પણ ખેરાકની વિનંતિ કરી નહિ, જે પણ પ્રજાજને તેઓના પવિત્ર આગમનથી પરમ હષમાં આવતા હતા, તે બધા કઈ રાજ્યની, કેઈ હાથીની, કેઈ ઘોડાની યાવત્ કોઈ કેઈ તો કન્યાની દાનશક્તિ પ્રગટ કરવા તૈયાર થતા હતા, પણ આહાર અને ભિક્ષા દેવાય કે લેવાય એની તે તેઓને સ્વપ્નમાં કલ્પના પણ થતી નહતી, તે પછી ભિક્ષા લેવાની પ્રાર્થના કરવાનું વચન તે અંશે પણ નિકળે કયાંથી? કે કુટુંબી અને પ્રજાજન ભિક્ષા દેવા-લેવાના વ્યવહારથી : અનભિજ્ઞ હતા અને તેથી તે ભિક્ષા દેવા તૈયાર ન થાય એ સ્વાભાવિક હતું. છતાં જે ઈદ્ધ મહારાજાઓએ ભગવાન ઋષભદેવજીની જન્મકાલથી તે શું પણ ગર્ભકાલથી જ સેવા ઉઠાવી હતી તેવા ઈંદ્ર મહારાજાઓ જેઓ મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વતા વિહરમાન જિનેશ્વર પાસેથી ભિક્ષાનું અને દીક્ષાનું સ્વરૂપ સારી રીતે જાણતા હતા, છતાં બાંધેલા કર્મને ઉદય એક એવી ચીજ છે કે જેને દેવેન્દ્રો પણ મિથ્યા કરી શકતા નથી, અને તેથી કંઈપણ દેવેન્દ્રને લેકોને ભિક્ષાનો વિધિ બતાવવાનો વિચાર સૂઝ જ નહિ, પણ વર્ષની આખરે રવયંજ્ઞાની ભગવાનના પુત્રના પુત્રને ભિક્ષા દેવાનો વિચાર
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy