________________
પુસ્તક લિ
પ
કેટલાકને તે મળે છે. અને કેટલાકને તે મળતી નથી, તેમજ કેટલી વખત તા નિરુદ્યમીપણે રહેવાવાળાઓને તેની સિઘ્ધિ થાય છે અને ઉદ્યમપૂર્વક વવાવાળાઓને તેની સિદ્ધિ નથી થતી.
એટલું જ નહિ પણ કેટલીક વખત તે પ્રાપ્ત થએલામાં પણ હાનિ થાય છે; માટે સિદ્ધિ અપ્રાપ્તિ અને હાનિનું કાંઈક અદૃષ્ટ કારણુ માનવું જ જોઈએ, પણ આ બધા વિચાર ધમની સાથે જ સંખ'ધવાળે છે અગર ધમમય જ છે, એમ છતાં તેની જડ કેવી રીતે જાણી તે વિચાર કરવાની જરૂરિયાત એછી નથી.
સામાન્ય રીતે જગતના વર્ગ વિષયની ઈષ્ટતા ગણતા હાય અને તે તરફ જ મથતા હોય તે વખતે સ્વપ્નમાં પણ તે વિષયાને અનિષ્ટ ગણવાનુ કોઈના પણ મનમાં ન થાય તે સ્વાભાવિક જ છે
છતાં જેને માત્ર આ ભવના સ`સ્કારા ઉપર આધાર રાખવાના હાતા નથી, પણ ભવાંતરાના ઉત્તમ સંસ્કાર જ જેમનુ આ ભવતુ જીવન ઘડે છે તેવા મહાપુરુષોના સંસારની અનિષ્ટતા લાગે અને વિષયાની કટુકતા ભાસે, આ કારણથી તેવા કેઇ પણ આદ્ય મહાપુરુષને દરેક બુદ્ધિશાળીએ આદિમાં માનવા જ જોઈએ કે જે ભવાંતરથી શુભ સસ્કારી લઇને આવેàા હાય.
ચાલુ પ્રકરણને અંગે ભવાંતરથી શુભ સંસ્કારો લઈને આવેલે જીવ પણ તે જ છે કે જેણે ઉપર જણાવેલી ક્ષત્રિય આદિ વણ'ની વ્યવસ્થા કરવી છે અને તે જ મહાપુરુષને લેાકેાપકાર કર્યાં પછી અનિષ્ટ વિષયને ત્યાગ કરી આત્માના ઉદયને માગે' જવાનુ થએલું છે અને તે મહાપુરુષે જગતમાં ધમ'ના ડિંડિમ વગાડેલા હૈાવાથી તેને અંગે જ ધમ'ની સાવચેતી કરવાવાળા બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ થઈ છે.
જિનેશ્વર ભગવાનના અનુપકૃતપણાના ખુલાસા
અહી' પ્રાસંગિક કહેવાની વાત ખાસ વિચારવા જેવી છે કે જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજાને અંગે ભગવાનના વિચારાતા ગુણુામાં