________________
બોગમાયા જરૂર થશે, એમ ધારી અનેક પ્રકારના ગુનહાએ ઈરાદાપૂર્વક જ કરી છે અને તેવા ગુન્હેગારોને એક કડા જેટલી પણ શિક્ષાની ભીતિ હેતી નથી. શિલ્પાદિની ઉપયોગિતા
આ બધી હકીકત સમજવાવાળે મનુષ્ય સહેજે સમજી શકશે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ નીતિનું પાલન કરાવી અનીતિને વારીને જે રાજ્ય ચલાવવું હોય તે તેઓને અદ્ધિની વૃદ્ધિ તરફ લક્ષ્ય ન દેવાય તે પણ પ્રજાના નિર્વાહ તરફ તે સૌ પ્રથમ ધ્યાન આપવું જ પડે, આ મુદ્દાથી ભગવાન રાષભદેવજીએ રાજ્યગાદીને સ્વીકાર કરતાંની સાથે પ્રજાને સેંકડે કારીગરીઓ અને કામ બતાવી દીધા.
જે કે આ કારીગરીઓ અને કામે નિરવદ્ય એટલે નિષ્પા૫ જ છે, એમ કહી શકીએ નહિ, પણ જેમ વિવાહ રાજ્ય ધર્માદિકમાં પિતે ચલાવેલા રાજ્યના સો ભાગો કરી સો પુત્રોને રાજ્યગાદી પર બેસાડયા એ બધું જેમ કથચિત્ પાપવાળું છતાં પણ પ્રજાના હિતને માટે કરવું જરૂરી હોઈને કરવું પડયું. અને તે દ્વારા અચિંત્ય પુણ્યનું ફળ ભેગવી લીધું, તેવી રીતે આ કારીગીરીઓ અને હુનર પણ પ્રજાને બતાવીને પ્રજાનું હિત કરેલું હતું. અને તેથી જ શાસ્ત્રકાર સે પુત્રને સો રાજ્ય ઉપર અભિષેક અને હુનરનું દેખાડવું અને પ્રવર્તાવવું, એ પણ પ્રજાના હિતને માટે જ હતું, એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
આ બધી હકીકત વિચારનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે અનીતિમાં પ્રવર્તવાવાળાને સજા કરવા માટે ઉગ્ર, લેગ વિગેરે ક્ષત્રિયની પેટાજાતિની સ્થાપના સાથે જેમ જુદી ક્ષત્રિય જાતિ સ્થાપન કરવી પડી. તેવી જ રીતે નીતિની પ્રવૃત્તિ થવા માટે અને તેની મજબૂતી માટે અનેક પટાદવાળી વૈશ્ય જતિને થાપન