________________ સાગરનાંૌતી સંસારને રાગ જેટલો ઘટે તેટલી ધર્મની પરિણતિ જાણવી. * ભાવશુદ્ધિ માટે ક્રિયાઓનું વિધિપૂર્વક ગુનિશ્રાએ સતત આસેવન જરૂરી છે. રાગદ્વેષના મલિન સંસકારે પ્રતિક્ષણ વિચારો-પરિણામો અધ્યવસાયની મલિનતા વધારી રહ્યા છે, એ વાત સમજાઈ જાય તે વીતરાગના શાસનની અહોભાવભરી આરાધના શરૂ થાય. મરણને ભય ગમે તેવી વાસનાના જોરને પડકારી શકે છે, તેથી અનંત જન્મમરણને ભય વિષયની વાસનાના પિષણના ફળ રૂપે હૈયામાં ઠસાવવાની જરૂર છે. વીતરાગની આજ્ઞા મુજબ જીવનનું ઘડતર કરવાની વાત આરાધકભાવની નિશાની છે. આવરણ દીપક પ્રિન્ટરી * અમદાવાદ 1