________________
પુસ્તક ૪-થું
૩૫ અર્થ–આનંદ ગાથાપતિના ઘરે રડાવાળી બહુલા નામની દાસી, રાંધેલા ભેજનમાં છેવટે તળીએ બાઝેલા ખટા ઉખડીયા ઉખેડીને ગૃહસ્થને કામના નહિ તેવા તે દોષીણ નિરસ ખરટાં ફેંકી દેવા તયાર થઈ છે, ત્યાં પ્રભુ પહોંચ્યા. દાસીએ પ્રભુને કહ્યું ભગવાન આ ખરેંટાને તમારે ખપ છે? ભગવાને હાથ પસાર્યો”
આ આહાર આયંબિલની જેમ વિગઈ વિનાનો અને તદ્દન નિરસ છે. અને તે આહાર પણ દરેક તીર્થંકર પડિમાવહન વખતે એક જ વખત લેતા હોવાથી (ચંદનબાળાને અઠ્ઠમનું પચ્ચફખાણ નથી, પણ જેમ ચંદનબાળાને અઠ્ઠમ કહેવાય છે તેમ) ભગવાનને આયંબિલનું પચ્ચખાણ નથી, પણ આયંબિલ કહેવાય.
અહિ-કહેવું નહિ કે આ વસ્તુ તે મહાવીર પ્રભુને આશ્રીને છે. કારણ કે દ્વાદશાંગી શાશ્વતા હોઈને સર્વ પ્રભુના આચાર માટે દ્વાદશાંગીની સમાન વક્તવ્યતા હોય છે.
જો વાdiા (પા. ૩૧૨)માં પડિમા વહન કરતા તીર્થ". કરે પારણે એક વખત કે આહાર લે છે ? તે વિષે મુલમાં
સૂ સોયા-બંદુ-સુમારે એ સ્પષ્ટ પાઠ છે, તે પાઠની ટીકામાં જણાવેલ છે કે ક્ષેળ- હિતેન, નોરત-મજુ-જુમ્મા
षेण' मोदन च कोद्रवौदनादि, मन्थु च बदरचूर्णादिक, कुल्माषाश्च . माषविशेषा पर्युषितमाषा वा सिद्ध माषाः तेन आत्मानं यापयति' .
પડિમાનું વહન કરતા તીર્થકર છઠ્ઠ, અઠ્ઠમ, દુવાલસ આદિ તપને પારણે કેદ્રવા અથવા એદન અથવા બાર આદિનું ચૂર્ણ અથવા શેકેલા કે રાંધેલા અડદ અથવા તે બધે જ લખે-તેલ કે ઘી વિના આહાર એક જ વખત લે છે.
એટલે નક્કી છે કે દરેક તીર્થ કરે તેવા અને બીજા પણ આઠમાસી-છમાસી– ચઉમાસી-દ્વિમાસી-માસખમણ કે પાસખમણ આદિ મોટા ચૌવિહાર તપને પારણે આયંબિલ કરે છે . '