________________
આગમોત
દૂર થકી દેખાતા આત્મા શાંતિ કરી સુખ જે આપે કુટિલ બંધને આ કાયાના પલક એકમાં જે આપે સોરઠ કેરી ધર્મભૂમિને જે ગિરિવર શણગારે છે. અસંખ્ય આ અવનિતલ કેરા જીવન પલકમાં તારે છે. tia વિજય વરતો એ શત્રુજ્ય મમ ઉપરને ભય હરનારે અજબ શાંતિની ધારા હૈયે રેડતા લાગે પ્યાર જે તેજ અમેઘ સદા મમ પ્રાણ ઉજાળી સુખ આપે. કેટી કોટી મુજ વંદન તેને અમરપદે નિત્યે સ્થાપે. ૫૪
| શ્રી આદિશ્વર ભગવાન્ સ્તવન .
(રાગ - અબ તે પાર ભયે હમ સાધે.) ભવજલધિ પર લો મેં,
જે આદીશ્વર જિન ચરણ છે. (એ આંકણી) ચુગલાધર્મ નિવારક સ્વામી, જ્ઞાનત્રયી ધારણ જલધારી ! રાજ્ય પદે થાયે સુરરામી; યુગલિક સર્વે મહદય કામી,
| | ભવ૦ ૧ લેક સંરક્ષણ હેતુ બતાવી, જગતિ કલા વિવિધાનન્દ ચાવી નારી ગુણ ચઉસઠ ઠસાવી, લેક ઉભય કર દીયા સુખ ભાવી,
! ભવ ૨ પુરુષના સાધન લેખાદિક સહુ, શકુન રૂત પર્વત ગુણ બહુ ાં નહિ તુમ વિણ તે પાવે કબહું, જિનવર ઉપકાર વલી કહું,
ભવ૦ ૩.