SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ I 31 Junણા હૈયાની ઝંકાર, [ આગમપારદૂધા, આગમ-વાચનાદાતા, આગમેના તલસ્પર્શી પ્રૌઢ વ્યાખ્યાતા, શ્રીદેવસૂર–તપગચ્છ-સામાચારી–સંરક્ષક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આનંદસાગર સૂરીશ્વર ભગવંતે અખંડ થતજ્ઞાન-સાથે ભક્તિ, શાસન-રક્ષા અને વિવિધ શાસન-પ્રભાવનાના કાર્યોમાં પરાયણ છતાં વચ્ચે વચ્ચે મળી આવતા સમયને સદુપયોગ કરવા રૂપે વિવિધ પ્રકારની સંસ્કૃત-પ્રાકૃત-હિંદી ગુજરાતી પદ્ય-કૃતિઓ, વૈરાગ્ય આદિની ઢગલાબંધ બનાવી છે વિવેકી વાચકને પૂ. આગમ દ્વારકશ્રીની બહુમુખી પ્રતિભાની ઝાંખી થાય, માટે આ વિભાગમાં રાબેતા મુજબ તેવી કૃતિઓ રજુ કરાય છે. તે પ્રમાણે અહિં ડી વાનગી પીરસી છે. પુણ્યાત્માઓ આને રસાસ્વાદ લઈ પૂ. આગમ દ્વારકશ્રીની કર્મઠતા, અપ્રમત્તતાના અને અગાધ જ્ઞાન સાથે પ્રભુ-ભક્તિની અપૂર્વ તન્મયતાના દર્શન કરી જીવન ધન્ય બનાવશે. સં. ]
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy