________________
પુસ્તક ૩–જીં
૫૩
યાદ રાખવાની જરૂર છે કે શ્રેણિક મહારાજા ભગવાન્ મહાવીર મહારાજાના પરમ ભક્ત હતા અને શ્રી ભગવતીજી સૂત્રના સ્પષ્ટ ઉલ્લેખથી અનેક વખત શ્રેણિક મહારાજે શ્રમણ ભગવાન્ મહાવીરમહારાજાના વદન મહેત્સવા કરેલા, અને તેથી દશાશ્રુતસ્કંધઆદિના કથનથીએ પણ સડુ૪ સમજાય છે કે મહારાજા શ્રેણિક ઘણાજ ઠાઠમાઠથી અને અતઃપુરની રાણીઓને સાથે લઇને શ્રમન્ચુ ભગવાન્ મહાવીર મહારાજાને જ વંદન કરવા ગયા હતા અને એ અરસામાં નવ -જાતના નિયાણાનું સ્વરૂપ અને તેમાં દરેકથી થતા જાતજાતના નુકશાને જણાવવામાં આવેલાં છે, છતાં શ્રમણુભગવાન્ મહાવીરની પદાનું વર્ણન કરતાં શ્રાવક પદાનું વર્ણન શ્રીકલ્પસૂત્ર વગેરેમાં કરવામાં આવે છે તેમાં શ્રેણિકાઢિ શ્રાવકાને ન ગણુ વતાં શંખ-પુષ્કદીઆદિ શ્રાવકોને ગણાવવામાં આવે છે. તેનુ કારણ એ હાય કે—
શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજાની જે શ્રમણાદ્વિપ દાનુ પ્રમાણુ જણાવવામાં આવે છે તે સ્વહસ્તથી દક્ષિત થયેલાનું છે એવી રીતે જે શ્રાવક આદિ પદાનું પ્રમાણુ છે તે પશુ છે, તે પણ સ્વદેશનાથીજ મિથ્યાત્વને વમીને સમ્યકત્વ પામેલાનુ” હાય અને મહારાજ શ્રેણિકને સમ્યક્ત્વની પ્રાપ્તિ તા સંજય, અનાથી જેવા મુનિઓથી થયેલી હાય. વળી એમ પણ કહેવાય છે કે શ્રાવકેાની પદામાં જેએ સમ્યક્ત્વમૂલક દ્વાદશત્રતાને ધારણ કરનારાઓ હાય, તેએની ગણતરી કરવામાં આવી છે, અને તેથી ભગવાન્ ઋષભદેવજીની પદામાં પણ શ્રાવકના વર્ણનમાં ભરતમહારાજને મુખ્યસ્થાન મળ્યુ' નથી, અને એ અપેક્ષાએ અહિં શ્રીશ્રેણિકમહારાજને શ્રાવકપ ઢામાં અવિરતિપણાને લીધે પણ અગ્રસ્થાન ન મળ્યુ. હાય તે એ પણ અસંભવિત નથી.
પણ આ વાત ચેાસ અને ચેાક્ષી છે કે શ્રમણુ ભગવાન મહાવીરમહારાજાના વિહાર છદ્મસ્થપણામાં અને કેલિપણામાં મગધ દેશ કે જે શ્રેણિકનીજ માદીકીતું હતું. તેમાંજ વધારે થયેàા છે. આચારાંગ, આવશ્યક, શ્રીકલ્પસૂત્ર અને મહાવીર મડારાજાઓનાં