SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ છે મગધાધિપતિ શ્રેણિક મહારાજની છે પ્રભુ મહાવીર સ્વામી ભગવંત ઉપર અજોડ ભક્તિનું રહસ્ય ર૯૯૯ (૪) [ પૂ. આગમદિવાકર આગમવાચનાદાતા, ધ્યાનસ્થ સ્વગત, આગમ દ્ધારક, આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વર ભગવતે પરમેશ્ય કેટિની અવિરુડ શ્રત ભક્તિથી ઘણા શાસ્ત્રીય પદાર્થોના રહસ્ય છતાનુસારિ પ્રતિભાબળે ઉકેલ્યા છે. તેવી જ એક અદ્ભત વાત અહીં સુજ્ઞ પાઠકેના હિતાર્થે રજુ કરાય છે. ગુરુગમથી રેગ્ય રીતે સમજવા પ્રયત્ન કરો. સં.] - શ્રી જેનશાસનમાં જેમ ભગવાન શ્રીષભદેવજી અને ભરત મહારાજા, ભગવાન અજિતનાથજી અને સગર ચક્રવતીને અસીમ પૂજ્ય-પૂજક ભાવ હતું, તથા અન્ય શાસનમાં જેમ શ્રીરામચંદ્ર અને વાલ્મીકિઋષિ વગેરેને આરાધ્ય-આરાધકભાવ સંબંધ હતું, લૌકિકમાં રામદાસજી અને શિવાજી મહારાજને જે પરસ્પર સેવ્ય– સેવકભાવ સંબંધ હતા, તેવી રીતે વર્તમાન શાસનના અધિપતિ શ્રમણ ભગવાન મહાવીરમહારાજા તરફ મહારાજા શ્રેણિકને અદ્વિતીય અને અસાધારણ એ પૂજ્યભાવ, આરાધ્યભાવ અને સેવ્યભાવને સંબંધ હતે, એ વાત શ્રીજનશાસ્ત્રોના જાણનારાઓ અને માનનારાઓ માને છે અને ઈતિહાસપ્રેમી લકે પણ એ વાત સ્પષ્ટ રીતે મંજુર કરે છે. આ કારણથી એ પરસ્પરના સંબંધને વિચારતાં તેઓને સંબંધકાલ વિચારવાની આવશ્યકતા જરૂરી છે. - આ. ૩–૪
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy